Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 141
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૪) તિર્થસિદ્ધ અને અતિર્થસિદ્ધમાં બીજા તેર ભેદને સમાવેશ થાય છે તે પણ વિશેષ દેખાડવા પન્નર ભેદ કહ્યા છે. બિનસિદ્ધ રૂષભાજિક તીર્થંકર જણવા. માનસિદ્ધ પુંડરીક પ્રમુખ ગણધર જાણવા. ગણધરભગવાન તે તિસિદ્ધ જાણવા. મરૂદેવમાતા તાલઢ જાણવાં. શરતચક્રવર્તી પ્રમુખ પદ સિં સિદ્ધ થયા. વકલચીરી પ્રમુખ રાજે સિદ્ધ થયા. સાધુ જેટલા મેક્ષે ગયા તે કિસિદ્ધ જાણવા. સાધવી ચંદનબાલા પ્રમુખ દિને સિદ્ધ જાણવી. ગતમસ્વામી પ્રમુખ પુષહિને સિદ્ધ જાણવા. ગાંગેય પ્રમુખ, કૃત્રિમ નપુંસક થઈને સિધ્યા તે નપુંસકસિદ્ધ જાણવા. કરકડ રાજા પ્રમુખ પ્ર સિદ્ધ જાણવા. કપિલ આદિ વર્થવૃદ્ધસિદ્ધ જાણવા. ગુરૂના ઉપદેશથી બેધ પામી સિદ્ધપદ પામ્યા તે ફુધવોતિસિદ્ધ જાણવા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145