________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
પચાગ્નિ તપનાશ, મિથ્યાત્વી તપસ્ત્રી, ઉત્કૃત રાખને ધારણ કરનારા અહંકાર કરનારા, તપશ્ચર્યા કરતાં વૈશા વના પ્રતિઋધ કરનારા જીવે મરી અસુરકુમાર ભુવનપતિમાંહે ઉપજે છે.
કદમૂળ ભક્ષણ કરનાર વનવાસી તાપસ કાળ કરી ઐતિષી થઇ શકે છે. ચરક અને કપિલમતિત્રિથી ઉત્કૃષ્ટ બ્રહ્મદેવલાક સુધી જઇ શકે છે. હાથી, બળદ, સ`ખળ અલ જેવા સમ્યકત્વધારી દેશવિરતિસહિત મરીને આઠમા સહુંશ્રારદેવલાક સુધી જઈ શકે છે. દેશવિરતિ · શ્રાવક કાળકરી બારમા દેવલાક સુધી જાય છે. રોહરશુદ્ધિ સાધુવેષધારી મિથ્યાદષ્ટિ હૈાય તે ક્રિયાના બળેકરી નવવેચક સુધી જાય.
વૈદ પૂર્વે સાધુ જલન્થથકી છઠ્ઠા શાંતક દેવલેક સુધી જઈ શકે. તાપસ, સન્યાસી, શાકયાદિકને જઘન્યથકી વ્યંતરમાં ઉપજવુ' હાય. શ્રી પત્નવાજી સૂત્રમાંહે તાપસને જાન્યથકી ભૂવનત્તિમાંહે ઉપજવું કહ્યું છે.
જે શરીરના હાડના દૃઢ દઢતર બંધ તેને સયણુ કહે છે. સંઘયણના ૬ ભેદ છે. ૧ વરૂષભનારાચાયલુ. ૨. ક્ષભનારાચસાયણુ ૩ નારાચસઘયણ ૪ અર્ધનારાચસવયશુ, ૫ કીલીકાસ વયણુ ↑ સેવાર્વસ બ્રયણું,
For Private And Personal Use Only