________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
હાય. ઉપપાત વિરહની પેઠે ચવનવિરહકાળ પણ જÜન્ય ઉત્કૃષ્ટ જાણુવે.
એક બે ત્રણ ચાર સંખ્યાતા ને અસંખ્યાતા દેવતા એક સમયમાં ઉપજે અને ચવે. ભુવનપતિથી માંડીને સહસ્ત્રારદેવવેક સુધી જઘન્યથકી એક સમય માંહે ઉપજે તે એક બે ત્રણ ઉપજે તથા ચવે અને ઉત્કૃષ્ટ સખ્યાતા તથા અસખ્યાતા ઉપજે અને ચવે કેમકે સહસ્ત્રાદેવલાક પર્યંત તીર્યચપણુ જાય છે માટે અસ ંખ્યાતા ઉપજે અને ચવે.
આઠમા દેવલાકથો ઉપરના દેવતા એક સમયમાંહે સખ્યાતા ઉપજે અને ચવે. પણ અસંખ્યાતા નહીં, કેમકે ત્યાં મનુષ્યજ જઈ શકે છે અને ત્યાંને દેવતા ચવે તે પણ મનુષ્યજ થાય છે, તે માટે તે મનુષ્ય સખ્યાતાજ છે, પ યાપ્તા મનુષ્ય તથા પાતા પચેંદ્રિય તીર્થંચ એબે દેવતાની ગતિ માંહે ઉપજે. અને શેષ દેવતા નારકી, એકેન્દ્રિય વિગ, લેન્દ્રિય. વળી અપર્યાપ્તા પંચયિ તીર્થં ચ અને મનુષ્ય એટલા માંહલેા કેાઇ જીવ મરીને દેવતા થાય નહી’.
અસંખ્યાતા આયુષ્યવાળા યુગલીયા, મનુષ્ય તથા તીર્ય ચ સર્વે નિશ્ચયે દેવતાની ગતિમાંહે અવતરે.
સદિમ મનુષ્ય મરીને ઉત્કૃષ્ટપણે ભૂવનપતિ તથા વ્યુતરને વિષે જાય. પણ જ્યેાતિષીમાં ન જાય.
For Private And Personal Use Only