________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨), પરમાધામી પણ ભાલા, શ, તલવાર, તીર દેખાડી અત્યંત દુઃખ આપે છે.
નારકીના બે ભેદ છે. એક મિથ્યાષ્ટિ, ૨ સભ્ય દ્રષ્ટિ. ત્યાં જેમ ભીલ તથા વણજારાને કુતરે બીજા કુ તરાને દેખી અત્યંત ધ પામી સામે લડવા આવે અને નખે તથા દાંતેકરી યુદ્ધ કરે, તેમ મિથ્યાત્વી નારકી જે હેય. તે પણ વિર્ભાગજ્ઞાને કરી બીજા નારકીને દૂર થકી આવતે દેખી દોષે કરી અત્યંત રેદ્ર એવું વૈક્રિયરૂપ કરે, અને પિતા પોતાના નારકાવાસાને વિષે પૃથ્વીના સ્વભાવ૫ન્ન હથીઆર, વા નવા વિકુભ્ય એવાં ત્રિલ અને ભાલા પ્રમુખ, હાથ, પગ, અંત, નખેકરી માંહેમાંહે પ્રહાર કરે. તે પ્રહારેકરી પીડા પામેલા તે લેાહીના કાદવમાં આળોટતા રૂદન કરે. મેટા ભયંકર શબ્દ મૂકે. સમ્યગદષ્ટિ નારકી હોય તે પિતાના પૂર્વવત પાપને
મરણ કરી બીજા નારકીથી થએલું દુઃખ સમ્યક પ્રહાર સહન કરે, પણ બીજાને પીડા ઉપજાવે નહીં,
परमाधामीकृत वेदना.
પરમાધામીકૃત વેદના કહે છે. નરકાવાસાની પહેલી ભીંતને વિષે નિકુટ આલા છે. તે નારફને ઉ૫જવાની
For Private And Personal Use Only