________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
રન અને ઉદર્વભાગે રહેનારૂં જે છત્રરત્ન તેના છત્રતા ઉપર રાખ્યું છતાં બાર એજનમાં રમે મણિરત્ન ઉઘાતકારી હેય, અને હાથે વા મસ્તકે બાંધ્યું છતાં સમસ્ત રોગને હરણ કરે.
આઠમુ પુરોહિતર તે શાંતિકર્મ કરનાર હાય.
નવમું આશ્વરત્ન ને દશમું ગાજરત્ન, એ બે મહા પરાક્રમવંત હોય.
અગીયારમું સેનાપતિ રત્ન તે ગરાસિંધુને પેલે પાસે, ચાર ખંડને જીતનાર હેય.
બારમુ ગૃહપતિ રત્ન તે ઘરનાં એગ્ય કામ કરે.
તેરમું વાર્ષિકીરત્ન તે ઘણે, વૈતાઢય પર્વતની ગુફા માંહે ઉમેગા ને નિમગ્ગા નદીના પુલ બાંધે.
ચિદમું રત્ન તે અત્યંત અદ્ભત રૂપવંત ચક્રવા, ના ભંગ હેય.
એ ચિાદ રત્નના દરેકના એકેક હજાર યક્ષે અધિષ્ઠિત છે. બે હજાર યક્ષ ચક્રવાર્તાના બેઉ બાહુએ હોય. સરવાળે શેળ હજાર યક્ષે ચક્રવાતની સેવાચાકરી કરે
જ્યારે જઘન્યથી જ બુદ્વીપને વિષે ચાર ચકવાત હોય તેવારે છપન્ન રત્ન હોય. અને ઉત્કૃષ્ટ પદે અઠાવીશ વિજયના અને બે ભરત તથા ઐરવતના મળી ત્રીશ ચક્રવાત હોય તેવારે જ ખુટીપે ચારસેં ને વીસ રત્ન હોય.
For Private And Personal Use Only