________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) સંખ્યાતા આયુષ્યવાળા પંચૅ દ્વીતિર્યંચ મરીને એક મક્ષ વિના બાકીની ચારે ગતિમાં જાય. એકેદ્રિ અને વિગલે દ્વિ મરીને સંખ્યાના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યમાં આવી ઉપજે. પણ દેવતા, નારકી અને સંખ્યાતા આયુષ્યવાળા તિર્યંચ તથા અસંખ્યાતા આયુષ્યવાળા જે ચુગલીયામનુષ્ય તેમાં ન જાય. વળી વિગલેંદ્ધિ મરીને મનુષગતિ પામી સર્વ સાવઘ વિરતિરૂપ ચારિત્ર પામે, પણ સીજે નહીં; અને તેઉકાય તથા વાઉકાય મરણ પામીને મનુષ્ય તે ન થાય પણ કદાચિત્ પંચંદ્રિતિયંચ ધાય તે સમયકત્વ પણ પામે નહીં, તે વિરતિપણું કયાંથી પામે? એ તેઉકાય તથા વાઉકાયના ભવને સ્વભાવ છે, જે મનુષ્ય ન થાય અને સમ્યકત્વ પણ નહીં પામે. શેષ થાકતા સમૂછમગર્ભજતિર્યંચ તથા સમૂછમગર્ભજમનુષ્ય તથા પૃથ્વી, અમ્ અને વનસ્પતિ એટલાં મરણ પામીને મનુષ્ય થાય, અને મનુષ્ય થઈને મરૂદેવા માતાની પેઠે તેજ ભવે ચારિત્ર પાળી મેક્ષ પણ પામે.
બાદર પર્યાપ્તા, પૃથ્વીકાય, અપકાય ને પ્રત્યેક વનસ્પતિકાયને ચાર લેહ્યા હોય છે. કેમકે ભુવનપતિ, વ્યંતર, જયંતિષી, સૌધર્મ અને ઇશાનાંત સુધીના દેવતા તેજલેસ્થાવત હેય. તે પૃથ્વી, અપ અને વનસ્પતિમાંહે ઉપજે. તે પાસ થયા પછી અંતમુહર્ત સુધી કેટલે એક કાળ
For Private And Personal Use Only