Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 118
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧ ) અરતિ ઉપજવાનાં કારણ બને તેને રૂડી રીતે સહન કરે તેને અતિરિ કહે છે ૮ ડિ–સંજમમાર્ગ પાળતાં છતાં સ્ત્રીનાં અંગે પાંગ નીરખતાં વિકારબુદ્ધિ થાય તેને સમ્યફ પ્રકારે રૂછે ભાવનાએ સહન કરે, ઈત્યાદિને ઉપરિસર કહે છે. સ્ત્રીઓને મોક્ષમાર્ગમાં બેડી સમાન જાણે. ૯ રાસ--એક સ્થાનકે રહેતાં છતાં ઘણા મનુષ્ય સાથે રાગ અંધાય, આળસ્ય થાય, સ્ત્રી ઉપર અનુરાગ થાય તે માટે એક સ્થાનકે ન રહે. આળસરહિત ગામ, નગર, કુળાદિકને વિષે કરે તેને દ્રવ્યથી જ કહે છે. એક સ્થાનકે માસકપાદિક રહેતાં પણ અપ્રતિબદ્ધ મમત્વરહિતપણું અંગીકાર કરવું તેને માવા કહે છે. નિકિસિ - શુન્ય ઘર, સ્મશાન, સબિલ, સિંહની ગુફામાં કાઉસગ્નધ્યાને રહેતાં વિચિત્ર ઉપસર્ગ થએ તે માઠી ચેષ્ટા ન કરવી તેને નૈવિપરિતા કહે છે. અથવા કેઈ ઠેકાણે નિષવારિસ પણ કહૈછે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145