________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) व्यंतरदेव स्वरुपं लिख्यते
હવે હજાર એજન પૃથ્વી જે ઉપર રહી તે મળે સો જે જન ઉપર મુકીએ અને સે જોજન નાચે મુકીએ. મયે આઠસે જેજન મળે આઠ વ્યંતર નિકાયના દે રહે છે. તે વ્યંતરદેવનાં ( સ્થાન ) ભુવન ઘણુ મનહર રમણિક છે, પૃથ્વીકાય સંબંધી નગરે અસંખ્યાત છે.
વ્યંતરદેવના ઘરને બાહિરને આકાર વૃતાકારે છે અને માંહેલી કેરે ખુણું છે, નીચે ભાગે કમળની કાકાને આકારે છે.
વ્યંતરદેવે અતિ સુંદર, દેદીપ્યમાન, દેવાંગનાઓના બત્રીશબદ્ધ નાટકની રચનાથી તથા ગાનતાનથી મગ્ન થયા છતા ગયું આયુષ્ય પણ જાણતા નથી.
વ્યંતરદેવોનાં મોટાં નગર જબુદીપ બરાબર એક લાખ જન ગેળ ચુડીને આકારે છે. વ્યંતરદેવનાં જ ઘન્ય નગર ભરતક્ષેત્ર જેવડાં છે. મધ્યમ ભુવન છે તે મહાવિદેહક્ષેત્ર પ્રમાણુ (૩૩૬૮૪) જન અને એક એજનના એમણયા ચાર ભાગ ઉપર એટલાં લેટાં છે. મયંતરદેવતાઓના આઠ પ્રકાર છે.
૧ પિશાચ, ૨ ભૂત, ૩ જાક્ષ, ૪ રાક્ષસ, ૫ કિનાર, ૬ જિંપુરૂષ, ૭ મહેર, ૮ ગંધર્વ.
For Private And Personal Use Only