________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુવનપતિનાં ભુવન નાનામાં નાનાં જબુદીપ જેવડાં મહટાં છે. મધ્યમ ચંખ્યાતા કેટી જન પ્રમાણે છે અને ઉષા અસંખ્યાતા કેટી જન પ્રમાણ છે. ભુવનપતિના ભુવન મહામંડ૫સમાન આવાસ તે નગર બાહેર વાટલાકારે છે. અને માંહેલી કેરે ખુણા છે. અતર મધ્ય સમાસ તથા તળે કમળની કર્ણકાને આકાર છે.
અસુરકુમારના મુગટને વિષે ચુડામણિનું ચિન્હ, ના. ગકુમારને સર્વ બાજારણમાં સર્ષની ફણનું ચિન્હ છે. સુપર્ણકમારને આભરણે ગરૂડનું ચિન્હ, વિધુત્ કુમારના આભરણે વજનું ચિન્હ છે. અખિકુમારના આધારણમાં કળશનું ચિન્હ છે. દીપકુમારના આભરણમાં સિંહનું ચિન્હ છે. ઉદધિકુમારના ભરણમાં અધતુ ચિન્હ છે. દિશિકુમારના આ મરણમાં હસ્તિનું ચિન્હ વાયુમારના આભરણમાં મગરનું ચિન્હ છે. સ્વનિતકુમારના આશરણમાં વર્ધમાન- ( સરાવસંપુટનું ચિન્હ ) છે. સિદ્ધાંતમાં ચિહેરામાં કેટલેક ઠેકાણે પાઠાંતર છે. શ્રી પન્નવણજી તથા ઉવવાઈના પાઠ પ્રમાણે કરવા.
અસુરકુમારનાં શરીર કુસુવણે છે. નાગકુમાર ને ઉદધિકુમારનાં શરીર ગોરવણું છે. સુપર્ણકુમાર, કિશિ કુમારને સ્વનિતકુમાર એ ત્રણનાં શરીર કનકવણું છે એટલે કસવટી ઉપર સોનાની રેખા સમાન છે. વિધુતભાર, અનિકુમાર અને દીપકુમાર એ ત્રણનાં શરીર રાતા વણે છે. વાયુકમાર પ્રિયંગુવૃક્ષ પર નીલે વર્ણ છે.
For Private And Personal Use Only