Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 6
________________ (૫) સ્વોપજ્ઞભાષ્યને અંતે પ્રાપ્ત થતી પ્રશસ્તિમાં ગ્રંથકર્તાને - ઉચ્ચનાગર શાખાના હતા એવું જે વિધાન તે પણ શ્વેતામ્બરીયતાને જણાવે છે. કારણ કે ઉચ્ચનાગર શાખાનું કથન શ્વેતામ્બર પટ્ટાવલીમાં छे. (६) तत्वार्थसूत्र ७५२ २यायेद "स्वोपशमध्य" । (भाष्य स्प३५ ટીકા (વિવેચન) જોતાં પણ તે શ્વેતાંબરીય હતા એમ જણાય છે. ઉપરોક્ત મુદાઓ ગ્રંથકર્તા શ્રી ઉમાસ્વાતિજીને શ્વેતાંબરીય હતા . એમ સિદ્ધ કરવામાં પ્રબળ પુરાવા સ્વરૂપ છે. • ગ્રંથકર્તાનો યત્કિંચિત્પરિચય स्वोस माध्यन अंते. पाय-छ लोयाणी ४ "प्रशस्ति" ગ્રંથકારે આપી છે. તેમાંથી તેઓશ્રીનો અલ્પ પરિચય મેળવી શકાય છે. તે શ્લોકો તથા સારભૂત અર્થ આ પ્રમાણે છે. वाचकमुख्यस्य शिवश्रियः प्रकाशयशसः प्रशिष्येण । शिष्येण घोषनन्दि क्षमाश्रमणस्यैकादशाङ्गविदः ॥ १ ॥ वाचनया च महावाचक क्षमणमुण्डपादशिष्यस्य ।। शिष्येण वाचकाचार्यमूलनाम्नः प्रथितकीर्तेः ॥ २ ॥ न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि । कौभीषणिना स्वातितनयेन वात्सीसूतेनाय॑म् ॥ ३ ॥ अर्हद्वचनं सम्यग्गुरुक्रमेणागतं समुपधार्य । दुःखार्तं च दुरागमविहतमतिं लोकमवलोक्य ॥ ४ ॥ इदमुच्चै गरवाचकेन सत्त्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥ ५ ॥ यस्तत्त्वार्थाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोक्तम् । सोऽव्याबाधसुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥ ६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 357