Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ અધ્યાયઃ ૮ સૂત્ર: ૧ श्री उमास्वाति वाचकेभ्यो नमः ( અધ્યાયઃ૮-સૂત્રઃ૧ ) 1 [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી સૂત્રકાર બંધ હેતુઓનો નિર્દેશ કરે છે [2]સૂત્ર મૂળઃ-મિથ્યાત્વનાવિરતિપ્રમષા યોજાન્યત: 0 [3]સૂત્ર પૃથક-મિથ્યાન - વિતિ - પ્રમાદ્રિ - ક્ષય -યો: વન્યત: U [4] સૂત્રસાર-મિથ્યાત્વ,અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એપાંચ બંધનાતુઓ છે. [5]શબ્દજ્ઞાનઃ મિથ્થાન-સમ્યગ્દર્શન થી વિપરીત તે મિથ્યાદર્શન વિરત-વિરતિ થી વિપરીત તે અવિરતિ પ્રમ-ભૂલી જવું અનાદર,યોગ દુષ્મણિધાન ઋષાય- ક્રોધાદિ ચાર ભેદે સંસારની પ્રાપ્તિ યો- મન,વચન, કાયાની પ્રવૃત્તિ તે યોગ U [6]અનુવૃત્તિઃ - પ્રથમ સૂત્ર હોવાથી અનુવૃત્તિ નથી, U [7]અભિનવટીકા-અહીં સૂત્રકાર મહર્ષિ બંધના હેતુઓનો નિર્દેશ કરે છે, અર્થાત કયા કયા કારણોથી જીવ કર્મનો બંધ કરે છે તે વાતને પ્રસ્તુત સૂત્ર થકી જણાવવામાં આવેલ છે, અહીં સૂત્રકાર મહર્ષિએ બંધના પાંચ હેતુ કહ્યા છે. તત્સમ્બન્ધ ત્રણ વિભિન્ન પરંપરાનો ઉલ્લેખ જોવા મળે છે. (૧) એક પરંપરા બંધના હેતુ રૂપે કષાય અને યોગને જ જણાવે છે. (૨)બીજી પરંપરા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર બંધ હેતુઓની કહી છે. જે નવતત્વ,કર્મગ્રન્થ કર્મ પ્રકૃતિ આદિના વિવેચનોમાં પણ જોવા મળે છે. લોક પ્રકાશમાં પણ જોવા મળે છે (૩)ત્રીજી પરંપરા અહીં જે ગ્રહણ કરાયેલ છે તે પરંપરા છે. આ રીતે ત્રણે પરંપરામાં સંખ્યાનો અને કવચિત નામનો પણ ભેદ જોવા મળે છે. જો કે તાત્વિક દ્રષ્ટિએ એ પરંપરામાં કશો જ ભેદ નથી જ ત્રણે પરંપરાનો સમન્વય કઈ રીતે? (૧)કર્મ પ્રવૃત્તિ આદિ જે ગ્રન્થો બંધના ચાર હેતુઓને વર્ણવે છે તેઓના મતે પ્રમાદ એ એક પ્રકારનો અસંયમજ હોવાથી તેનો સમાવેશ કષાય અથવા અવિરતિમાં થઈ જાય છે માટે તેને સ્વતંત્ર પણે અલગ જણાવેલ નથી (૨) પૂ.ઉદય વિજયજી ગણિ સંપાદિત નવતત્વ વૃત્તિમાં જણાવ્યા મુજબ- મિથ્યાત્વ અને અવિરતિ એ બંનેનો સમાવશે કષાયમાં થઈ જાય છે કેમકે અનંતાનું બંધી કષાયના ઉદયે સવ નું આવરણ થાય છે, અપ્રત્યાખ્યાનાદિના ઉદયે વિરતિના પરિણામ થતા નથી. આ રીતે કષાય અને યોગ એ બે જ બંધ હેતુઓ ગયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 154