Book Title: Tapascharya Author(s): Niranjanmuni Publisher: Ajaramar Active Assort View full book textPage 8
________________ આવીને અમોને ડૉ.ઇત્તાજ મલેક સાહેબે સતત માર્ગદર્શન આપેલ છે તે બદલ તેમનો પુનઃ આભાર માનીએ છીએ. મારા આ શોધ નિબંધ માટે ટાઈપ સેટીંગ, પ્રિન્ટીંગ અને સુંદર બાઈન્ડીંગની સેવાઓમાં અમૂલ્ય ફાળો આપનાર નિકેતા મનીષભાઈ પટેલ, નસારા બાઇન્ડર્સનો પણ હું આભાર માનું છું. તપ વિશેની વિશેષ માહિતી મળે એ માટે આ ઉપકારીઓ ક્યાંક ને ક્યાંક ઉપયોગી બન્યા છે એવા પ.પૂ.ગચ્છનાયક શ્રી ભાવચન્દ્રજી સ્વામી, પૂ. ભાસ્કર સ્વામી, પૂ. પ્રકાશચન્દ્રજી સ્વામી, પૂ. ચેતનમુનિજી, પૂ. અધ્યાત્મપ્રેમિ કેવળમુનિજી, પૂ. ધન્યમુનિજી, પૂ. ગિરીશમુનિજી, પૂ. જનક મુનિજી, પૂ. આચાર્યશ્રી અરવિંદમુનિજી, પૂ. શૈલેદામુનિજી, પૂ. તિલોકમુનિજી, પૂ. વિનયમુનિજી, પૂ. ગૌતમમુનિજી, પૂ. પદ્મસાગરસૂરિજી, પૂ. પ્રેમસૂરીજી, પૂ. યુગભૂષણસૂરીજી (નાના પંડિત), પૂ. મુનિચન્દ્રસૂરીજી, દિવ્યરત્ન વિજયજી, વડેરાશ્રી સૂરજબાઈ મહાસતીજી, શ્રી કલાબાઈ મહાસતીજી, શ્રી પ્રભાવતીજી મહાસતીજી, શ્રી સરલબાઈ મહાસતીજી, શ્રી રાજેશ્વરીબાઈ મહાસતીજી, શ્રી ગુણવન્તિજી મહાસતીજી આદિ ઠાણાઓનો આભાર. આ અધ્યયનના આર્થિક પાસા માટે શાન્તાબેન શાંતિલાલભાઈ શત્રા (મનફરા-વાશી) પરિવારનો આભાર. પુસ્તકો સરળતાથી પ્રાપ્ત થાય એ માટે ખુબ જ સુંદર સહયોગ સાંપડ્યો છે એવા પૂ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (મહાવીર સાધના કેન્દ્ર, કોબા), લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, (અમદાવાદ), ગીતાર્થ ગંગા (પાલડી), પૂ. તારાબાઈ આર્યાજી સિદ્ધાન્ત ટ્રસ્ટ, પૂ. દેવચન્દ્રજી સ્વામી લાયબ્રેરી (લીંબડી) એ સિવાય ઉપાશ્રયોની લાયબ્રેરી, જ્ઞાનભંડારોનો સુંદર સહયોગ સાંપડ્યો છે. ડૉ. હિમંતભાઈ મોરબીઆ, ડૉ. કવિનભાઈ શાહ, ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહ, ડૉ. ભદ્રબાહુજી, ડૉ. પગારીયાજી, ડૉ. ભાનુબેન શત્રા, ડૉ. પાર્વતીબેન ખીરાણી, વનિતાબેન ગડા, ડૉ. કિંજલબેન સાવલા, ડૉ. પ્રવિણ શાહ, શ્રી દિલાવરસિંહજી, નિધિ શાહ, મહેશભાઈ શાહ, સમીરભાઈ વોરા, અમરીશભાઈ ડેલીવાળા, રોહિતભાઈ ગાંધી, લજપતભાઈ મહેતા, પ્રહલાદભાઈ મહેતા, ધીરેનભાઈ ગાંધી, જતીનભાઈ ખંધાર, રમેશભાઈ શાહ, ગિરીશભાઈ શાહ, બીપીનભાઈ ટોકરાવાળા, શુષાંત સાવલા, સુજયભાઈ શાહ, મૌલિકભાઈ શાહનો આભાર માનું છું. આ ઉપરાંત નામી અનામી જે જે શ્રાવકોએ, વ્યક્તિઓએ મને સહયોગ, સલાહ અને માર્ગદર્શન આપ્યું છે, તે તમામનો હું આભારી છું. મુનિ નિરંજન પાંચમ જેઠ સુદ વિ. સં. ૨૦૬૮ ૨૫ મે, ૨૦૧૨Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 626