Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ તંત્ર કોને કહેવાય? न संहिताद्यः स्मृतिभिरिष्टसिद्धिर्नृणान् भवेत् । सत्यं सत्यं पुनः सत्य, सत्यं सत्यं मयोच्चते ॥ કલિના દોષયુક્ત પ્રભાવથી દીન બનેલા અને તેથી પવિત્રતા-અપવિત્રતાને વિચાર કરવામાં અસમર્થ એવા બ્રાહ્મણ વગેરેની શુદ્ધિ વેદવિહિત કર્મો દ્વારા સંભવતી નથી. સ્મૃતિ-સંહિતા આદિ દ્વારા પણ કલિયુગના મનુષ્યને ઈષ્ટસિદ્ધિ થઈ શકશે નહિ, એ હું સત્ય, સત્ય, પૂર્ણ સત્ય કહું છું.” विना मागममार्गेण कलौ नास्ति गतिः प्रिये । श्रुतिस्मृतिपुराणादौ मयैवोक्तं पुरा शिवे ॥ कलावागममुलंध्य योऽन्यमार्गे प्रवर्तते । न तस्य गतिरस्तीति सत्यं सत्यं न संशयः ॥ કલિયુગમાં આગમમાર્ગને યર્થાત્ તંત્રશાને ગ્રહણ કર્યા વિના છૂટકે જ નથી. ભગવતિ! મેં વેદ, સ્મૃતિ, પુરાણ આદિમાં આ પ્રમાણે કહેલું છે.” કલિયુગમાં જે મનુષ્ય આગમનું ઉલ્લંઘન કરીને અન્ય માર્ગે પ્રવર્તશે, તેમની સગતિ–ઉન્નતિ થશે નહિ, એ સત્ય છે, સત્ય છે, તેમાં સંશય નથી.” ___ कलौ तन्त्रोदिता मन्त्राः सिद्धास्तूर्णफलप्रदाः । શસ્ત સર્વે કર્મકપચારિક gિ | निर्वीय्याः श्रौतजाताया विषहीनोरगा इव । सत्यादौ सफलो आसन् कलौ ते मृतका इव ॥ કલિયુગમાં તે તંત્રમાં કહેલા મથે જ સિદ્ધ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66