Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 65
________________ === ==== @@ શ્રી આત્મા દ જૈ ન સભા ગેડીઝ જૈન દહેરાસર, ૧૨, પાયધુની, મુંબઈ-૩ આ સભાની સ્થાપના સં. ૧૯૯૭ના ચૈત્ર સુદ ૧ ના રોજ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની પ્રેરણાથી મુંબઈમાં થયેલી છે. જૈનનાં ધાર્મિક, સામાજિક તેમજ ઐતિહાસિક સાહિત્યનું પ્રકાશન, જૈન મહાપુની જયંતિ ઉજવવી અને જૈન સેવાભાવી કાર્યકરો તૈયાર કરવા એ આ સભાનો મુખ્ય ઉદ્દેશ છે. સમાજ સંગઠન, સાધર્મિક ભક્તિ, ભોજનાલય, વગેરે કાર્યો માટે સંસ્થા ખૂબ પરિભ ઉઠાવી રહેલ છે. સભાનાં ઉપયોગી પ્રકાશન યુગવીર આચાર્ય ભાગ ૧ થી ૫ પ્રત્યેકના રૂ. ૨૫૦ જૈન તવાદશ ભા. ૧-૨ રૂ. ૬૦૦ શત્રજયમાહાભ્ય રૂા. ૫=૦૦ આ સંસ્થાની છાયામાં આચાર્ય શ્રી વલ્લભસૂરિ સ્મારકનિધિની રચના થયેલી છે. તેમાં સમગી , ધર્મોપયોગી પ્રકાશનો થાય છે. નીચેનાં પુરતા પ્રકટ થઈ ચૂક્યાં છે ? અંગ્રેજીમાં મહાવીર પ્રભુ તથા જૈનીઝમ ગુજરાતીમાં અનુભવઝરણાં હિંદીમાં બંગાલકા આદિ ધર્મ આ સભા તરફથી વિજયવલ્લભ-સાધર્મિક પૈસાફંડની યોજના ચાલુ છે. તેમાંથી કેલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પુસ્તકો, માંદાઓની માવજત માટે દવા તથા સાધામિકોને ભક્તિરૂપે અનાજ, રોકડ, ભેજનપાસ વગેરે અપાય છે. ટે. નં. મળવાને સમયઃ ૭૩૧૫૬ કા થી ૧૧, ૧૧ થી ૪ [ આ સંસ્થાના સભ્ય બની સમાજ પ્રત્યેનું કર્તવ્ય અદા કરો. e===96 = = = = = =©©© © === 6 % 86 865 = હાલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66