Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 47
________________ તંત્રનું તારણ (૮) રાશિ - રેત ! ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહિ. આ મુખ્ય શિક્ષાઓ ઉપરાંત બીજી પણ કેટલીક શિક્ષાઓ અપાય છે. જેમકે – (१) त्रिर्द्विरेककाल वा भगवन्तं पूजयेत् । ત્રણ, બે અથવા એક કાલ ભગવાનની પૂજા કરવી. (૨) નમસ્યા જ કરે ! નમસ્કારને જાપ કરે. (३) यथाशक्ति अतिथिदीनानाथकृपणेभ्योऽन्नादिकमनुकम्पया થાત્ | અતિથિ, દીન, અનાથ અને કંગાળને અનુકંપાબુદ્ધિથી અનાદિક યથાશક્તિ આપવું. (४) पर्वसु विशेषपूजा गुरौ जिने च कुर्यात् । પર્વ દિવસમાં ગુરુ અને જિનની વિશેષ પૂજા કરવી. (૯) વારાહીન લી મનેતા આચાર્ય વગેરેની સદા સેવા કરવી. ६) अष्टमीचतुर्दशीपञ्चदशीषु च स्त्रीतैलक्षुरकर्मवर्जयेत् चतुथमेकभक्त वा कुर्यात् ।। અષ્ટમી, ચતુર્દશી અને પૂનમ એ દિવસોમાં સ્ત્રી, તેલ અને ક્ષૌરકર્મ (હજામત કરાવવી) ને છોડવા અને ઉપવાસ કે એકાસણું કરવું. (७) कन्यायोनि गोयोनि नग्ना प्रकटस्तनी च स्त्रीं न पश्येत् । કન્યાની ચેનિ, ગાયની એનિ, નગ્ન કે ખુલ્લાં સ્તનવાળી સ્ત્રીને જેવી નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66