Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 60
________________ તંત્રગ્રંથોની યાદી ૫૯ પતાકા-કલ્પ (૧૩૯) ગેલેક્યવિજ્ય-ચંદ્ર (૧૪૦) ઘંટાર્ગલાયંત્ર (૧૪૧) વજીપંજર-મહાયંત્રકલ્પ (૧૪૨) વાપંજરારાધના (૧૪૩) મૃત્યુંજયસાધન (૧૪૪) ચંદ્રકલ્પ (જગતું શેઠવાળે) (૧૪૫) સંખ્યાના યંત્રે (૧૪૬) ઔષધિ ક. (વેતાર્ક, શ્વેતગુંજા, અપરાજિતા, રુદન્તી, મયૂરશિખા, સહદેવી, શિયાલશૃંગી, માજારી.) (૧૪૭) મંત્રાવલી. (૧૪૮) પ્રતિષ્ઠાક. આ યાદીમાં જૈન તંત્રમાં નહિ મનાયેલા બીજા દેવ—દેવીઓની ઉપાસના વગેરેને પણ સમાવેશ છે, પરંતુ પતિવર્ગ તેની સાધના કરનારે હોવાથી તે અંગેનું સાહિત્ય પણ જૈન ભંડારમાં જોવામાં આવે છે અને તે પાઠકે જાણી શકે તે માટે જ અહીં અપાયેલ છે. તમાંથી સાર ગ્રહણ કરી આપણી પૂજાપદ્ધતિ સુધારવી અને તેને આધ્યાત્મિક ઉન્નતિ અર્થે ઉપયોગ કરે, એવી અંતિમ અભ્યર્થના કરી આ નિબંધ પૂરે કરીએ છીએ. 0 રૂતિ રામ " Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66