Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 36
________________ ૨૫ કામનિવારણ ફર્યા. તેમણે ચતન્યદેવને કહ્યું : “પ્રભે! અત્યારના મનુષ્ય તે વિષયભેગમાં આસક્ત થઈ ગયા છે. તેઓ ભેગવિલાસને ત્યાગ કરીને શ્રીહરિનું નામસ્મરણ કરવા ઈચ્છતા નથી.' પછી ચૈતન્યદેવે પિતે જ શ્રીહરિનાં નામને પ્રચાર કરવાનું શરૂ કર્યું. તેમણે સર્વ સાધારણ મનુષ્યને કહ્યું કે ‘તમારે વિષયભોગ ભેગવવા હોય તો ભેગ, પરંતુ શ્રી હરિનું નામ સમરણ કરે.” એ સાંભળતાં જ લેકેનાં ટોળે ટેળાં તેમની સન્મુખ આવી શ્રીહરિ નામને મંત્ર ગ્રહણ કરવા લાગ્યાં. તે સમયે ભક્ત હરિદાસે શ્રી ચૈતન્યદેવને કહ્યું કે ભગવન્! અમારે માટે તે તમે કઠેર નિયમે કર્યા છે. અમને મધ, માંસ, મત્સ્ય, પરસ્ત્રી વગેરેનું સેવન નહિ કરવા અને બ્રહાચર્યનું પાલન કરવાને ઉપદેશ કર્યો છે અને તે પ્રમાણે અમે કઠેર સાધન કરી રહ્યા છીએ, પણ સાધારણ જનસમાજ માટે તે તમે અસત્ કર્મને ત્યાગ અને સકર્મનાં આચરણ જે કઈ કઠેર નિયમ રાખે નથી, તેનું કારણ શું?” શ્રી ચિતન્યદેવે હાસ્ય કરીને કહ્યું: “વત્સ! તમને વિષયભેગ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયે છે અને તમે તે ઈશ્વરના પ્રેમી ભક્ત છે. તમને ઈશ્વર સાક્ષાત્કારની જ ઈચ્છા છે. તમને સંસારના વિષયભેગની લેશ માત્ર ઈચ્છા નથી. તેથી જ તમારે માટે સાત્વિક દક્ષિણ માર્ગની ચેજના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66