Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 44
________________ તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન योगमार्गार्थसद्धथायि, देवताहृदयंगमः ॥ इत्यादि गुणसंपन्नो गुरुरागमसंमतः ।। જે માતાથી અને પિતાથી શુદ્ધ હોય, શુદ્ધ ભાવવાળ હોય, જિતેન્દ્રિય હોય, સર્વ આગમને અર્થાત્ તંત્રશાસ્ત્રોને સાર જાણતો હોય, સર્વ શાસ્ત્રોનાં તત્વને જ્ઞાતા હેય, પોપકારપરાયણ હય, જપ-પૂજા વગેરે કરવામાં તત્પર હોય, એગમાર્ગની સિદ્ધિ માટે સધ્યાન કરનાર હિય અને ઉપાસ્ય દેવતા જેનાં હૃદયમાં રમી રહ્યા હોય, આવા અનેક પ્રકારના ગુણોવાળે હેય, તેને આગમે એ ગુરુપદને યોગ્ય માન્ય છે.” જૈન અને બૌદ્ધ તંત્રે પણ આ વાતમાં સંમત છે કે પુસ્તક વાંચીને મંત્રજપ કરનારને મંત્રસિદ્ધિ થાય નહિ. મંત્રદાન એગ્ય વ્યક્તિને જ થવું જોઈએ અને તે ગ્ય ગુરુદ્વારા થવું જોઈએ. તંત્રશાની આ વાત મહત્વની છે. કેઈ માણસ ઈજનેરી વિદ્યાનાં પુસ્તક વાંચીને જ ઈજનેર થવા માગે કે વૈદકીય પુસ્તક વાંચીને વૈદ્યરાજ-ડોકટર થવા માગે તે ક્યાં થઈ શકે છે? તે માટે તેમણે કઈ પણ વિદ્યાપીઠમાં– વિદ્યાલયમાં દાખલ થવું પડે છે અને તે માટે ખાસ પ્રવેશ મેળવવું પડે છે. જે વિદ્યાથી ચગ્ય ન હોય તેને એમાં પ્રવેશ મળતું નથી અને પ્રવેશ મેળવ્યા પછી વિદ્યાથી પિતે બરબર ભણે નહિ કે અધ્યાપક તેને બરાબર ભણાવે નહિ તે એ સ્નાતક થતું નથી. આજની વિદ્યાપીઠેનું–આજનાં વિદ્યાલનું પ્રવેશધારણ બહુ સ્કૂલ છે, એટલે તેની તંત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66