Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02 Author(s): Mukundlal Vadekar Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ્થાપત્ય અને પ્રાચિતિહાસ: સમરાંગણ સૂત્રધારના અભિપ્રાય વૈદની સહિતાની અવિચ્છિન્ન પર પરાનું જ્ઞાન ભોજરાતને હોવા બાબત શંકા રાખવાની જરૂર નથી, તેથી સાહિત્યની પરંપરા પરથી ભોજરાજાના સમરાંગણસૂત્રધારમાં પથ્થરનાં આજારાના ઉપયાગ દર્શાવ્યો હાવાનું સાધાર અનુમાન થાય. પથ્થરનાં આજારે : કાલક્રમ Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાવસ્તુવિદ્યાના પ્રારંભમાં ચાલતી માન્યતાને આધારે માણુસા પ્રથમ પથ્થરનાં, ત્યારબાદ તાંબા અને કાંસાનાં અને તેની પછી અત્યારે વપરાતાં લેખડનાં આારાના ઉપયોગ કરતા હતા. તેથી પથ્થરનાં આારા સૌથી જૂનાં છે એ માન્યતાની સાથે તેને ઉપયોગ પણ લાંબા વખતથી બંધ પડ્યાના એક નિરાધાર અભિપ્રાય અધાયા. જુદા જુદા માનવસમાજોમાં પથ્થરનાં આારા વાપરવાની પર ́પરા લાંબા વખત સુધી ચાલુ રહી હોવાના ખ્યાલ નૃવંશના અભ્યાસ કરનાર લાકોને છે. પરંતુ કેટલાક પ્રદેશેામાં આ પરપરા નષ્ટ થઈ ગઈ હોઈ તે કયારે નષ્ટ થઇ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કાલગણુનાના આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વિકસેલી વિવિધ પદ્ધતિઓ પૈકી એક પદ્ધતિ કાનનાં તવામાંથી કિરણાત્સગની ક્રમશ: ઘટતી શક્તિથી કાનના કાન ૨માં થતા રૂપાંતરની ગણતરી છે. આ પતિના ઉપયેગ આજે ઘણા થાય છે. તેની મદદથી જ્યાં કાલક્રમ નક્કી કરવા માટે અન્ય પ્રમાણુ ન મળે ત્યાં કાલક્રમ નક્કી કરવામાં સહાયતા મળે છે. આ પદ્ધતિને ઉપયાગ ભાપાલ પાસે ભીમખેટકાના અવશેષોના કાલક્રમ નક્કી કરવા માટે કરવામાં આવ્યો.તે ઉપયોગને લીધે ભીમબેટકાનાં પથ્થરનાં આારા પૈકી કેટલાંક ઈ. સ.ની પહેલી સદીથી શરૂ કરીને ઈ. સ. ૧૫૭૦ સુધી વપરાશમાં ચાલુ રહ્યાં હોય એવાં પ્રમાણા ઉપલબ્ધ થાય છે. તેની ચર્ચા કરી છે. ઉપસંહાર આ પ્રમાણાને સમરાંગણુસૂત્રધારના વિચાર સાથે સરખાવતાં કેટલાંક તારા નીકળે છે પ્રથમ વાત સ્પષ્ટ થાય છે કે ભાજરાજને સાહિત્યની પરંપરાની માહિતી હાવા બાબત શકા નથી, તે પ્રમાણે અત્યારે મળેલી માહિતીને આધારે તેના સમકાલીના પથ્થરનાં આારા તેની રાજધાની પાસે પશુ વાપરતા હાઈ, પથ્થરનાં આારા બાબત તેને પ્રત્યક્ષ ખબર હોવાનો સંભવ ઘણા વધારે છે. આ દૃષ્ટિએ જોતાં પથ્થરનાં ઓજારાના વપરાશના પુરાવા આપતું સાહિત્ય અને તે વપરાશની પર’પરા એ બન્ને પ્રવાહો સમરાંગણુસૂત્રધારના આલેખન વખતે જાણીતા હતા. આવાં પ્રમાણાથી સ્થાનિક પર પરાનુ મહત્ત્વ એક પક્ષે વધે છે તેમ બીજે પક્ષે પથ્થરનાં આારા મળે એટલે તે બહુ જૂનાં છે, પથ્થરયુગ હંમેશાં જૂના છે એવા મત ઉચ્ચારતા પહેલાં સાવધ રહેવાની જરૂર છે. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 134