________________
૯. આત્સવ તેવા વિલાપ, ૯. દશભેદિની –- શ્રદ્ધા મોળી પડે તેવી કથા, ૭. ચારિત્રભેદિની –ચારિત્ર મેળું પડે તેવી કથા.
[ સ્થા૦ ૫૬૯] ૫. કષાય કષાય ચાર છે– ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લાભ.
[–સમય ૪, –સ્થા ૨૪૯] આવત – ભમરી - ચાર છે – ૧. ખરાવર્ત અતિ વેગવાન વમળ (પાણીનું ),
૨. ઉન્નતાવત – ઊંચી ભમરી (પર્વતાદિ જેવી ઊંચી જગ્યાને ચકા),
૩. ગૂઢાવત – વનસ્પતિમાંની ગાંઠ,
૪. આમિષાવત – સમળી વગેરે માંસ માટે ચક્કર ખાય છે તે.
ખરાવત જે ક્રોધ છે, ઉન્નતાવત જેવું માને છે, ગૂઢાવત જેવી માયા છે, અને આમિષાવત જે લોભ છે.
જે ખરાવત જેવા ક્રોધમાં હોય અને જીવ મૃત્યુ પામે, તે નરકમાં જાય છે. તેવી જ રીતે બીજા માનાદિનું પણ સમજવું.
[–સ્થા- ૩૮૫] ૧. જીવસ્વભાવને કલુષિત-મલીન કરે તે કષાય. વિશેષસ્વરૂપ માટે જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૧૨૨૬ – ૧૨૩૮; ર૯૭૮ – ૨૯૯૨; આિચારાંગનિયુક્તિ – ગા૧૮૧થી; કર્થગ્રંથ પ્રથમ, પૃ. ૩૪; પ્રજ્ઞાપના પદ ૧૩. કષાય સદા ઉન્નતિમાં બાધક છે એમ નમિરાજે ઈન્દ્રને કહ્યું છે. –ઉત્ત, ૯.૫૪. ભાષાસમિતિની સાધના માટે પણ ક્રોધાદિ કષાનું વજન આવશ્યક છે. –ઉત્તરા. ર૪,૯. કષાયના આ ચાર ભેદો માટે જુઓ ભગવતી સૂત્ર શ૦ ૧૮, ઉ૦ ૪, પૃ. ૩૮૭. જેણે કષાયોનું વમન કર્યું હોય તે જ ખરે ભિક્ષુ છે. –દશ૦ ૧૦,૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org