Book Title: Shubh Sangraha Part 01
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન પહેલી આવૃત્તિ વખતે આ ગ્રંથની ચારેક હજાર પ્રત વિવિધ ગ્રંથમાળાનાં ગ્રાહકોને ૧૯૮૨ ના અધિક ચૈત્રના અધિક અંકતરીકે અપાઈ હતી. ઉપરાંત બીજી તેટલી પ્રત એક ઉદાર સજજન-કે જેમણે પિતાનાં નામઠામ આપવાની ના કહી હતી તેમના ખર્ચથી અન્ય સજજનેને પણ વિનામૂલ્ય અપાઈ હતી. એ ઉપરાંત ત્રણ હજાર પ્રત બીજી આવૃત્તિરૂપે ભેગાભેગી નીકળેલી, તે પણ તુરતમાં ખપી ગઈ. પુષ્કળ માગણી થવાથી ત્રીજી આવૃત્તિ પાંચ હજાર પ્રતરૂપે છપાઈ હતી. અને તે પણ ખપી જવાથી આ ચોથી આવૃત્તિ છપાઈ છે. આ પુસ્તકદ્વારા રજુ થયેલા ટુંકા, પરંતુ હિતાવહ લેખેની સાથે, તે તે લેખકોનાં નામ તેમજ જે માસિક, વર્તમાનપત્રો વગેરે ઉપરથી તે લેવાયેલાં, તેઓનાં પણ નામ બનતાંસુધી અપાયાં છે જ. આ સ્થળે તે તે તમામ લેખક તેમજ તેના સંપાદક અને પ્રકાશક મહાશોને સપ્રેમ આભાર માનીએ છીએ. આષાઢ-૧૯૮૪ ભિક્ષુ અખંડાનંદ शुद्धिपत्र પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૩ . ૧૦ ... વિદ્યાથીની .. .... વિદ્યાર્થીની ૯ ... ૧૬ . આભ આભા ૧૨૯ ... ૨૪ .... તૂટયાં ... .. ખૂટયાં ૧૫૫ .. ૨૪ ... પ્રાથના ... ... પ્રાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 198