________________
નિવેદન
પહેલી આવૃત્તિ વખતે આ ગ્રંથની ચારેક હજાર પ્રત વિવિધ ગ્રંથમાળાનાં ગ્રાહકોને ૧૯૮૨ ના અધિક ચૈત્રના અધિક અંકતરીકે અપાઈ હતી. ઉપરાંત બીજી તેટલી પ્રત એક ઉદાર સજજન-કે જેમણે પિતાનાં નામઠામ આપવાની ના કહી હતી તેમના ખર્ચથી અન્ય સજજનેને પણ વિનામૂલ્ય અપાઈ હતી. એ ઉપરાંત ત્રણ હજાર પ્રત બીજી આવૃત્તિરૂપે ભેગાભેગી નીકળેલી, તે પણ તુરતમાં ખપી ગઈ. પુષ્કળ માગણી થવાથી ત્રીજી આવૃત્તિ પાંચ હજાર પ્રતરૂપે છપાઈ હતી. અને તે પણ ખપી જવાથી આ ચોથી આવૃત્તિ છપાઈ છે.
આ પુસ્તકદ્વારા રજુ થયેલા ટુંકા, પરંતુ હિતાવહ લેખેની સાથે, તે તે લેખકોનાં નામ તેમજ જે માસિક, વર્તમાનપત્રો વગેરે ઉપરથી તે લેવાયેલાં, તેઓનાં પણ નામ બનતાંસુધી અપાયાં છે જ. આ સ્થળે તે તે તમામ લેખક તેમજ તેના સંપાદક અને પ્રકાશક મહાશોને સપ્રેમ આભાર માનીએ છીએ. આષાઢ-૧૯૮૪
ભિક્ષુ અખંડાનંદ
शुद्धिपत्र
પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૩ . ૧૦ ... વિદ્યાથીની .. .... વિદ્યાર્થીની ૯ ... ૧૬ . આભ
આભા ૧૨૯ ... ૨૪ .... તૂટયાં ... .. ખૂટયાં ૧૫૫ .. ૨૪ ... પ્રાથના ... ... પ્રાર્થના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com