________________
પ્રત્યેક વાંચનારને સૂચના
આ પુસ્તકમાંની જે જે હકીકતો તમને વ્યાજબી લાગે તે તે મુજબ વર્તવા કાળજી રાખશે, તો તેથી તમને લાભ જ થશે.
આવાં પુસ્તકો વાંચ્યા પછી ઘરનાં તેમજ બહારનાં અન્ય સજજનેને તે વાંચવા આપશે, કે વાંચી સંભળાવશે; એટલી તમે લોકસેવા બજાવી–એમ સમજશે.
આ “શુભસંગ્રહ”ના બીજા ભાગો પણ આવા ને આવા ખાસ ઉપયોગી લેખોથી ભરપૂર હોઈ તે દરેકનું કદ ૬ x ૧૦, તથા પાકાં પૂઠાં સાથે તેનું મૂલ્ય નીચે મુજબ છે – શુભસંગ્રહ-ભાગ બીજે–પૃષ્ઠ ૫૯૨ મૂલ્ય રા શુભસંગ્રહ-ભાગ ત્રીજે-, ૪૩૨ ... ૧૫ શુભસંગ્રહ-ભાગ ચેાથે-છપાય છે. તે ૧૯૮૫ના શિયાળામાં નીકળશે. શુભસંગ્રહ-વધુ ભાગો-દરે વર્ષે એકાદ નીકળશે.
અમદાવાદ-સસ્તું સાહિત્ય મુદ્રણાલયમાં ભિક્ષુ-અખંડાનંદના પ્રબંધથી મુદ્રિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com