Book Title: Shripalmaynamrut Kavyam
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 5
________________ काव्यम् श्रीपालमयणामृत 靈靈靈靈靈靈靈靈靈靈靈靈飄飄飄靈靈靈靈靈靈驗 અમારું અહોભાગ્ય પ્રસ્તુત ગ્રંથના રચનાકાર...સુસંયમી પૂજ્ય મુનિરાજ નયચંદ્રસાગરજી મ. તેઓએ સંસ્કૃતમાં સુવિસ્તૃત શ્રીપાલ કથા આલેખી. આ જી સમાચાર અમોને મળતાં ગૌરવ અને આનંદનો અનુભવ થયો. અમારા ઊંઝા ગામનું ગુપ્ત રત્ન સંયમ અને જ્ઞાન સાથે અભિનવકૃત | રચનામાં પણ પ્રવીણતા ધરાવે છે. આ જ ખરેખર અમારું અહોભાગ્ય છે. ત્યારે જ અમારા શ્રી સંઘે નિર્ણય કર્યા કે “આ કથાને પ્રકાશિત કરીને આપણા આનંદને ચિરસ્થાયી કરીએ”... નિર્ણય થયા બાદ પૂ. ગુરુદેવશ્રીને વારંવાર વિનંતિ કરતાં બે વર્ષે સંમતિ આપી અમારા શ્રી સંઘને ઉપકૃત કર્યો... અમારી આશાઓ સાકાર થઈ એના પરિણામે આપનાં કરકમલોને આ સોહામણો ગ્રન્થ શોભાવી રહ્યો છે. અમારી આશાને સાકાર કરવામાં સહાયક શ્રી આરામોદ્ધારક પ્રતિષ્ઠાનનો ભારોભાર આભાર.. પૂજ્ય મુનિરાજ શ્રી આ અધ્યયનની દિશામાં વધુ ને વધુ પ્રગતિ સાધે એ જ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.. 做飄飄飄飄飄盟强强强强强强强强强强强飄飄靈驅 ઊંઝા જૈન સંઘ. Jain Education Internal linelibrary.org For Private & Personal Use Only 010_05

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 146