Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 66
________________ એક મારવાડી કવિકૃત્ય કાવ્ય પંચ અર્ખ જિન ખર્વ દુર્ભલાં અધારા, પંચ અર્ખ જિન ખર્વ કીધ જિન જામણવારા. સિત્યાણવે કોટિ દીધ પ્રોહિતાં, પોરવાડ કબહુ ન નૌ, ઓર પિચાસી કોડિ, ફૂલ તંબોલી હટે. ચંદન સુ ચીર કપૂર મિસિ, કોડિ બહતરિ કપડા, દેતાજ દાંન ખસ્તપાલ યોં, તેજપાલ કરતબ ખડાં. शुरो रणेषु चरणप्रणतेषु सोमो, वक्रोतिवक्र चरिषि बुद्धोडर्थ बोधे । जीतौ गुरुः कविजने कविरक्रियासु, मंदोपि च ग्रहमयो नहि वस्तुपालः १५ (અર્થ: યુદ્ધમાં શૂરો શરણે આવેલાને શીતળ, વાંકાની સાથે વાંકો, અર્થ ખોધમાં જ્ઞાતા, ઈંદ્રિય જીતનારનો ગુરુ (મોટો જિતેન્દ્રય), કવિઓમાં કવિ, અને સદ ઉદ્યોગી એવો (સર્વ ગ્રહોના ગુણવાળો) વસ્તુપાલ છે. વસ્તુપાલ આટલો મોટો ધનવાન અને આવો મોટો સત્તાધારી છતાં કેવો ત્યાગી અને જિતેન્દ્રિય હતો તે આ શ્લોક ઉપરથી જણાય છે : । एकलहारी भूमिसंस्तारकारी, पद्रयांचारी शुद्ध सभ्यकथत्वधारी । यात्राकाले सर्वसच्चितहारी, पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी । (અર્થ : દિવસમાં એક વખત ભોજન કરનાર, જમીન પર પથારી કરીને સૂનાર, પગે ચાલીને જનાર, શુદ્ધ સદાચારી, યાત્રાએ જતાં આવતાં જૈન સાધુઓને ન ખપે તેવા સર્વ આહારનો ત્યાગી બ્રહ્મચારી, પુણ્યાત્મા અને વિવેકી છે.) વસ્તુપાળ-તેજપાળના ચારિત્ર્યવર્ણનને માટે ખાસ બે સંસ્કૃત ગ્રંથો રચાયા છે. દરેક જૈનકથાસંગ્રહમાં એમની કથા નોંધાયેલી છે અને સોમેશ્વર જૈનકથાસંગ્રહમાં એમની કથા નોંધાયેલી છે અને * પીતલની ઉપાશ્રય. Jain Educationa International ૫૧ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152