Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 147
________________ અને રત્નોની સજાવટ હતી તે સમયે કહેવાતું રત્નમાળ અહીં મોટો સમુદ્ર હતો અને કુવાળી સંખ્યા મોટી હતી નદીઓ કલ કલ વહેતી હતી ખેતરોની શોભા ન્યારી હતી તે સમયે કહેવાયું આલમાળ ક્ષેમકરીની પૂજા થતી હતી શિખરની શોભા અનેરી હતી કલાકારની તે મૂર્તિ હતી જન-જનમાં અતિ પ્યારી હતી તે સમયે થયું શ્રીમાળ નગર અહીં દંડક વન એક હતું શ્રી રામે અહિલ્યા તારી હતી - ભીલોની વસ્તી ખૂબ હતી જે તીર કમાન ચલાવતી હતી દેશમાં જ્યારે વિપત્તિ પડે ત્યારે દેશના હિત માટે જાતી હતી તે સમયે કહેવાયું ભીલ્લમાલ. આ ભૂમિના આકર્ષણથી ગજનવી સમ્રાટ અહીં આવ્યો હતો કણ વરાહ જેવી મૂર્તિને તે કાફર તોડવા આવ્યો હતો તે સમયે થયા બે હાલ આ દેવ ભૂમિ આ માતૃભૂમિ ચરણમાં શીશ નમાવું છું તારી આ અમર ગાથા દ્વારા ૧૩૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152