Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 146
________________ શ્રી ભીનમાલ તીર્થ કાવ્ય. ઈતિહાસ પ્રસિદ્ધ છે ભીનમાલ ગુજરાતની રાજધાની હતી. જગતુ અંબા અહીંની રાણી હતી જેણે સતી પ્રથા પાલી હતી. પુષ્પોથી બગીચા સુગંધિત હતા ફૂલોથી પૂજા થતી હતી એ સમયે કહેવાતું હતું તે પુષ્પમાળ સસ મજલાનું સૂર્ય મંદિર હતું પાટણના કિલ્લા દેખાતા હતા નગરોના અવાજથી આ આખો દેશ પ્રકાશમાન હતો. તે સમયે થયો મોટો રાજા શ્રીમાળી જ્ઞાતિની વસ્તી હતી જે હવન હોમ કરાવતા હતા સંસ્કૃતનો અભ્યાસ થતો હતો સરસ્વતીની પૂજા-શોભા અપાર હતી તે સમયે કહેવાતું શ્રીમાળ નગર અહીં માઘ કવિ જન્મ્યા હતા ગોવ્યાધિ ષિઓના આશ્રમ હતા બીજા દેશોથી આવીને કિંમત તેની અંકાતી હતી એ સમયે થયા કંઈક ચમત્કાર વીતરાગની પૂજા થતી હતી વાવોના પાણીથી હમેશા ત્યારે દાનમાં મોતી મળતા હતા. ૧૩૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152