________________
શ્રી ભીનમાલ તીર્થ કાવ્ય. ઈતિહાસ પ્રસિદ્ધ છે ભીનમાલ
ગુજરાતની રાજધાની હતી. જગતુ અંબા અહીંની રાણી હતી
જેણે સતી પ્રથા પાલી હતી. પુષ્પોથી બગીચા સુગંધિત હતા
ફૂલોથી પૂજા થતી હતી એ સમયે કહેવાતું હતું તે પુષ્પમાળ
સસ મજલાનું સૂર્ય મંદિર હતું પાટણના કિલ્લા દેખાતા હતા
નગરોના અવાજથી આ આખો દેશ પ્રકાશમાન હતો.
તે સમયે થયો મોટો રાજા શ્રીમાળી જ્ઞાતિની વસ્તી હતી
જે હવન હોમ કરાવતા હતા સંસ્કૃતનો અભ્યાસ થતો હતો
સરસ્વતીની પૂજા-શોભા અપાર હતી તે સમયે કહેવાતું શ્રીમાળ નગર
અહીં માઘ કવિ જન્મ્યા હતા ગોવ્યાધિ ષિઓના આશ્રમ હતા
બીજા દેશોથી આવીને કિંમત તેની અંકાતી હતી
એ સમયે થયા કંઈક ચમત્કાર વીતરાગની પૂજા થતી હતી
વાવોના પાણીથી હમેશા ત્યારે દાનમાં મોતી મળતા હતા.
૧૩૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org