Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
લક્ષ્મી દરવાજો છે. એ વિસ્તારમાં ટેકરાઓ અને મેદાનમાં ઘાસ ઊગી ગયું છે અને તેમાં જ મકાનના પાયા, ઈંટો, કોરણીવાળા થામલા તેમજ મંદિરના કોરણીવાળા પથ્થરો વગેરેના ઢગલાબંધ અવશેષો પડેલા જોવાય છે.
આજે આ સ્ટેશનનું ગામ છે. ગામમાં લગભગ ૧૪૦૦ ઘરો જેનોનાં વિદ્યમાન છે. ચાર જૈન ધર્મશાળા, ૪ ઉપાશ્રય અને ૧૨ જૈન મંદિરો ઊભાં છે. શહેરની ઉત્તર દિશામાં આવેલી ગજની ખાનની કબરની પાસે એક જૈન મંદિરનું ખંડિયેર પડ્યું છે. તેની મહેરાબમાં જેન મૂર્તિ અંકિત છે. પાસેના જાકબ તલાવની ભીતમાં સં. ૧૩૩૩ નો મોટો લેખ આ પ્રકારે ઉત્કીર્ણ છે.
य पुरात्र महास्थले श्रीमाले स्वयमागतः । स देवः श्री महावीरो देया [:] सुख संपदं ॥१॥ पुनर्भवगस्ताः संतो यं शरण गताः । तस्य वीर जिनेन्द्र[स्य] पूजार्थ शासनं तवं ॥२॥ थारापद्र महागच्छे पुण्ये पुण्येक शालिना श्री पूर्णचंद्रसूरिना प्रासादाल्लिख्यते यथा स्वस्ति संवत् १३३३ वर्षे अश्विनी शुदि १४ सोमे अयेद्य श्री श्रीमाले महाराजकुल श्री चा चिगदेव कल्याण विजयि राज्ये तनियुक्त महं गजसिंह प्रभृत्ति पंचकुल प्रति पलौ श्रीश्रीमाल देशवादिकाधिकित्तेन मेघमावयकायस्थ महतमसुमहेन तर्था चट्टेकर्य श्रीदेन सवश्रेय अश्विन क्षासीय यात्रा महोत्सवे अश्विन शुदि १४ चतुर्दशी दिने श्री महावीर देवाय प्रतिवर्षे पंचोपचार पूजा निमित्तां श्री करणिय पंच शैल हथडाभी नरपालं स भक्ति पूर्वशम्भुदय
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org