Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
સંસ્કૃતમાં "લઘુશાખા" અને "વૃદ્ધશાખા" એ નામે બે ભેદ બતાવવામાં આવ્યા છે.
અત્યારે કોઈ પણ વાણિયાને તેની જ્ઞાતિ પૂછીએ તો તે પોતાની જ્ઞાતિ સાથે “દશા" કે "વિશા" જે હશે તે ભેદ જોડીને પોતાની જ્ઞાતિનું નામ કહેશે. એ જ પ્રમાણે પાછલાં એક બે શતકોમાં પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓ પર “દશા" કે "વીશા" અથવા "લઘુશાખા" કે વૃદ્ધશાખા" એ ભેદ જ્યાં ત્યાં બધા લેખોમાં લખાય છે. આપણે એ ભેદની પ્રાચીનતા જોવી છે તેથી પાછલા એક બે શતક પડ્યાં મૂકીને આગળના વખતના લેખોમાં "લઘુશાખા" "વૃદ્ધશાખા" ને ભેદ ક્યાં સુધી મળે છે તે જોઈએ.
I
૫૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org