Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
૧૭૦૫ના લેખમાં ફક્ત "શ્રી શ્રીમાલી" લખ્યું છે. પોરવાડ જ્ઞાતિના ૫ લેખ છે, જેમાં ૧૭૫૧, ૧૭૮૩ અને ૧૭૨૧ ના ત્રણ લેખમાં "પ્રાગ્વાટ જ્ઞાતીય બૃહત્સા ખાયાં" લખ્યું છે અને એક લેખમાં એકલું પ્રાગ્વાટ જ્ઞાતિ લખ્યું છે. ઓશવાળોના ૫ લેખ છે. જેમાં ૧૭૦૫ના બે અને ૧૭૮૮ના એક લેખમાં "ઉકેશ જ્ઞાતીય વૃદ્ધશાખાયાં" લખ્યું છે. ૧૭૬૮ના એક લેખમાં "ઉકેશ જ્ઞાતીય લઘુશાખાયાં" લખ્યું છે ને એક લેખમાં એકલું જ્ઞાતિનું જ નામ લખ્યું છે. આ શતકમાં જ્ઞાતિના નામ વગરના ૯ લેખ છે. બીજી જ્ઞાતિઓનો એક પણ લેખ નથી.
૧૮૦૦ થી ૧૯૦૦ સુધીના ૫૮ લેખ છે. જેમાં શ્રીમાળીઓના ૧૪ છે. તેમાં “શ્રી શ્રીમાળી જ્ઞાતીય વૃદ્ધ શાખાયાં" લખ્યું હોય એવા ત્રણ લેખ છે. ૪ લેખમાં "શ્રીમાળી જ્ઞાતીય વૃદ્ધશાખાયાં" લખ્યું છે. એક લેખમાં "વીસા શ્રીમાલી"લખ્યું છે. લેખમાં એકલું શ્રી શ્રીમાલી લખ્યું છે ને એક લેખમાં શ્રીમાળી લખ્યું છે. પોરવાડના બે લેખ છે, તેમાં ૧ વૃદ્ધશાખાને ને એક લઘુશાખાનો છે. ઓશવાળોના ૧૨ લેખ છે તેમાં ૭માં વૃદ્ધશાખાયાં લખ્યું છે. એકમાં વૃ. શાખામાં લખ્યું છે, પણ તેનો સંવત ૧૨૦૦ લખ્યો છે તે ભૂલ છે. સાવલી ગામના ગૃહસ્થની ભરાવેલી એ પ્રતિમા સાથે બીજી પ્રતિમાઓ પણ છે જેમાં સં. ૧૮૮૮નો સંવત છે. એટલે આ પ્રતિમા ઉપરનો સંવત ૧૯૦૦ હોવો જોઈએ. છાપનારે બાળબોધ ને બદલે ર મૂક્યો હશે. ત્રણ લેખમાં લઘુ વૃદ્ધ કંઈ નથી. એકલું જ્ઞાતિનું નામ છે. નામ વગરના ર૯ અને ૧ લેખ હુંબડ જ્ઞાતિનો છે જેમાં બહુંબડ જ્ઞાતીય વૃદ્ધશાખાયાં" લખ્યું છે.
સંવત્ ૧૦૦ પછીના ૧૦ લેખ છે. જેમાં શ્રીમાલી જ્ઞાતીય લઘુશાખાયાં વાળો, ૧, પોરવાડ જ્ઞાતિના નામવાળો ૧, ઓશવાળ લઘુશાખાને ૧, વૃદ્ધશાખાને ૧, અને એક એકલા જ્ઞાતિના નામવાળો મળી કુલ ત્રણ, જ્ઞાતિના નામ વગરના ૩, તેમાં ૧ અને ૧ વાઘેલાને
ઉપર જણાવેલી વિગતમાં વૃદ્ધશાખાને જુદી જુદી રીતે ઓળખાવી છે. જ્ઞાતિ સમૂહને સાજનું કહેવાનો ચાલ તો હજુ પણ સુરતમાં સર્વ જ્ઞાતિઓમાં ચાલે છે. એટલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org