Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
૨૯. અનીતિનો આરંભ એ વિપત્તિનું આમંત્રણ છે. ૩૦. પ્રમાદ એ જીવતા મનુષ્યની કબર છે. ૩૧. સ્વેચ્છાએ સ્વીકારેલ નિયમ એ બંધન નથી સંયમ છે. ૩૨. જીવનને વર્ષોથી નહિ, સારાં કાર્યોથી માપો. ૩૩. તક, તકરાર અને શ્રદ્ધા એકરાહ કરાવે છે. ૩૪. નિષ્ક્રિય ઊંડા જ્ઞાન કરતાં સક્રિય સાદી સમજ મહાન છે !
પ્રથમ ભાગ સમાપ્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org