SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતમાં "લઘુશાખા" અને "વૃદ્ધશાખા" એ નામે બે ભેદ બતાવવામાં આવ્યા છે. અત્યારે કોઈ પણ વાણિયાને તેની જ્ઞાતિ પૂછીએ તો તે પોતાની જ્ઞાતિ સાથે “દશા" કે "વિશા" જે હશે તે ભેદ જોડીને પોતાની જ્ઞાતિનું નામ કહેશે. એ જ પ્રમાણે પાછલાં એક બે શતકોમાં પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓ પર “દશા" કે "વીશા" અથવા "લઘુશાખા" કે વૃદ્ધશાખા" એ ભેદ જ્યાં ત્યાં બધા લેખોમાં લખાય છે. આપણે એ ભેદની પ્રાચીનતા જોવી છે તેથી પાછલા એક બે શતક પડ્યાં મૂકીને આગળના વખતના લેખોમાં "લઘુશાખા" "વૃદ્ધશાખા" ને ભેદ ક્યાં સુધી મળે છે તે જોઈએ. I ૫૭. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy