Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
વસ્તુપાળ તેજપાળની ઉદારતા
વસ્તુપાળ તેજપાળે ઉદારતાથી જેટલું ધન વાપર્યું છે તેટલું બીજા કોઈએ વાપર્યું નથી. એકલા જૈનધર્મના જ નહિ, સર્વ ધર્મના લોકો માટે તેમણે તળાવ, કૂવા વગેરે સાર્વજનિક કામો પાછળ એમણે જેટલું ધન ખચ્યું છે, તેટલું બીજા કોઈ શ્રાવકે ખર્યું નથી. ને તેથી જ એમ કહેવામાં આવ્યું છે કે ઉદારતામાં વસ્તુપાળે જે કર્યું છે તેવું બીજા કોઈએ કર્યું નથી. અમદી ઉદારકૃતિની નોંધ જેની પાસે ન હોય તેવો કોઈપણ જૈન સાધુ નહોતો. સં. ૧૭૨૧માં મેરુવિજય કવિએ વસ્તુપાળ તેજપાળને રાસ બનાવ્યો છે, તેમાં એમની ઉદાર કરણીની નોંધ આ પ્રમાણે છે.
"જૈન પ્રાસાદ કરાવિયા, પંચ સહસ્ર પાંચસેં ચ્યારરે. વીસ સહસ્ત્ર ત્રણસો ઉર્ધયાં, જિનમંદિર ઉદારરે. ૪ ભગવંત બિંબ ભરાવિયાં, લાંખ સવા કહેવાયરે, અઢાર કોડિ ત્યાં વ્યય કરી, વલિ ત્રણ ભંડાર ભરાય. ૫ દાંત સિંહાસન સાતમે, નવદે નેવ્યાસી પોલાસ રે, * સિદ્ધરાજને માટે જેમ કહેવામાં આવ્યું છે કે :महालयो महायात्रा महास्थानं महासरः । यत्कृतं सिद्धराजेन तत्कृतं केतक्वचित् ।
વસ્તુપાળ માટે પણ તેમજ કહેવામાં આવ્યું છે કે સન્નીને પથ:પાને અપાસરા-જેન સાધુઓને રહેવાનાં સ્થાન અને શ્રાવકોને ધર્મધ્યાન કરવા બેસવાની જગા.
સમવસરણ + પટકૂલનાં, પાંચસે પંચ રસાલરે. શનું જે દ્રવ્ય ખરચિયું, અઢાર કોડિ છ— લાખરે, ગિરનાર ઉપર એટલા, એંશી લાખ અઢાર કોડિ ભાંખરે. ૭ અર્બુદાચલ ઊપરે, દ્રવ્ય ખરચે મનરંગ રે, બાર કોડિ એશીલાખ લહું, હૂંણિગ વસહી નામે સુચંગરે. ૮
*ત્રાગો"
૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org