Book Title: Shraddh Pratikraman Vandittu Sutra Author(s): Shrutsthavir Maharshi, Hanssagar Publisher: Motichand Dipchand G Bhavnagar View full book textPage 7
________________ : તદુપરાંત તે પ ́ક્તિની જોડેની પક્તિથી લખેલ ‘તા પણ ટીકામાં નિરૂપણ કરેલ એક પણ વિષયને છેડવામાં નથી જ આવ્યા ' એ પંક્તિથી એક સશા તેા બંધાવા પામી કે-- ‘ તે અનુવાદ સર્વાંગસંપૂર્ણ નથી તે પણ તેમાં ટીકામાંના દરેક વિષયે ને તે। સાદ્યંત ચેલ જ છે ' આ આશાના ધેારણે ટીકાગ્રંથમાંના વિચે જોડે તે અનુવાદમાંના વિષયેાને ક્રમસર મેળવતાં તે સદાશા પણ નષ્ટ પામી ! કારણ કે ‘ અનુવાદમાં પ્રસિદ્ધ થયેલ અનેક વિષયામાં ટીકાયથમાંની વિષયગત વસ્તુને વિષયાંતર અપાએલુ' જણાયું ! સેંકડા સ્થળાના અર્થા, અસદ્ધ ત્રુટક અને વિપરીત પણ થએલ હાવાનું જણાયું! અનેક સ્થળે તેા તે ટીકાગ્રંથના નામે સ્વમતવ્ય જ રજુ થયુ હાવાનુ જણાઈ આવ્યું ! અને કેટલાક સ્થળે તે ટીકાગ્રંથમાં નહિ તેવી ખાખતા તે ગ્રંથના અનુવાદરૂપે આળેખેલ હાવાનું દેખાવા પામ્યું ! ! ! ? એથી પૂ. ઉપાધ્યાયશ્રીને તે અનુવાદ લેાકેાત્તર સમાજ માટે નિઃસારપ્રાયઃ લાગ્યા. શ્રાવક-શ્રાવિકાસંઘને હંમેશાં ઉભયટક આવશ્યક તરીકે અતિ ઉપયેગી એવા આ પ્રાચીન મહર્ષિકૃત મહાન્ ટીકાગ્રંથના અનુવાદ, જૈન સમાજના એક પૂ. ઉપાધ્યાયશ્રીના હાથે પણ સમાજને આવા અધુરાઅસત્ય—અસંબદ્ અને શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણાઓથી ભરેલા સાંપડે તે સહુકાને ખેદને વિષય ગણાય. આ લેખકને તેવા નિઃસાર અનુવાદથી શ્રાવક સમાજને સૈદ્ધાંતિક બાબતાના સત્ય મેધ થવાને બદલે વિપરીત મેધ થવાના ભય લાગ્યા. છતાં પૂ. ઉપાધ્યાયજીની વિદ્વત્તાની ખ્યાતિ જોતાં તેઓશ્રીના અનુવાદમાંતી તે અસહ્ય અને અન કારી હજારા ક્ષતિઓને સામાન્ય જાહેરાત માત્રથી સમાજનાં લક્ષ પર લાવવી અને તે ક્ષતિઓથી સમાજને ઉગારી લેવા, તે અશકચપ્રાયઃ મનાયું. આથી સ', ૨૦૦૫ ના શાસનસુધાકર પત્રમાં ( કાર્તિકથી આરંભીને ચાર માસ પર્યંત ) તે અનુવાદની શરૂઆતથી જ શરૂ થએલી ક્ષતિએના (તે અનુવાદના ૭૫ પેજ સુધીના ) સેાએક સુધારા શાસ્ત્રીયપદ્ધત્તિથી એકેક ફામ પ્રમાણ પ્રસિદ્ધ કરવા શરૂ કર્યાં, આ સુધારાએ સંગ્રાહ્ય હાવાથી તેને છળા ફાર્મ પ્રમાણ ફુટ્સપ સાઈઝના દળદાર અને ટકાઉ કાગળા પર પુસ્તક રૂપે ફરીથી પ્રસિદ્ધ કર્યાં, અને પછી તેા સમાજને આખે। અનુવાદ જ મૂળથી સર્વાંગશુદ્ધ બનાવીને પીરસવાનું કાર્ય હાથ ધર્યું. તેમાં તે અનુવાદના પેજ ૩૫ થી ૮૨ સુધીના અનુવાદમાં તે બે હજાર ક્ષતિએ વ્હેવામાં આવી, અને પૅજ ૧૧૭ થી ૧૪૪ સુધીના અનુવાદમાં બેથી અઢીહજાર ક્ષતિએ જોવામાં આવી ! જેને સુધારીને જયકુમાર અને વિજયકુમારનું ચરિત્ર' તથા ‘બિલમચ્છીનું ચરિત્ર' એ નામે પ્રસિદ્ધ કરેલી એ ઝૂકદ્રારા સમાજના લક્ષ પર લાવવી પડીઃ અને તેમાં એ પણ શુભ ઈરાદા અને સૂચન હતાં –“આ રીતે આ પ્રસિદ્ધ કરવામાં આવતા સુધારાએમાં પણ કાઇ સ્ખલનાએ હાય તેા સમાજના પૂ. આચાર્યાદિ કાઈ પણ વિદ્ર, મને તુરત જણાવીને ચાલુ અનુવાદમાં જ સુધારી લેવાની તક આપવા કૃપા કરે; કે—જેથી સમાજને શુદ્ધ અનુવાદ પીરસવા ભાગ્યશાળી બનું.' પરિણામે આ અનુવાદના પેજ ૨૬ ઉપરના માસિઞવુમુન્ત્ર' પાડના અર્થાંમાં થયેલ એક સ્ખલનાને સુધારા, સુરતથી ૫. પૂ. મહુશ્રુત આગમાદ્ધારક આચાય દેવેશશ્રી તરફથી ‘જ્ઞાતાધર્મ વાંન’ સૂત્રના પા! સહિત પ્રાપ્ત થયા; અને પેજ ૮૮ ઉપરના ક્ષાચિસન્થવશ્વના ૩-૪ ભવવાળી વાતમાં થએલ એક સ્ખલનાના સુધારા વિદ્વાન મુનિવર્યશ્રી સૂર્યોદયસાગરજીથી પ્રાપ્ત થયા; જે બંને સુધારા આ અનુવાદમાં સાભાર દાખલ કરેલ છે. આ રીતે આ અનુવાદને શુદ્ધ અને શુદ્ધતર બનાવવાના ધ્યેયથી આ અનુવાદ રચતાં હાથ ધરવા પડેલ તે તે પ્રચારમય પ્રયાસમાં ચાર વા અને ચારેક હજારન ખર્ચને ભેગ આપવા પડ્યો! આથી આ અનુવાદ રચવામાં ધર્મીષ્ટ સગૃહસ્થા તરફથી હજારાની સહાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 558