Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ શ્રી વિજયદેવસૂરતપાગચ્છસંરક્ષક બહુશ્રત-આગમદિવાકર આગાદ્વા૨ક-દયાનથસ્વગતપ. પૂ. આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક ન્યાય-વ્યાકરણવિશારદ સિદ્ધચક્રારાધનાદિ અનેક તીર્થોદ્ધારક જન્મવિ. સં. ૧ પર કા. શુ. ૧૧ અમદાવાદ, ગણિપદવિ. સં. ૧૯૯૭ માગ. શુ. ૫ પાલીતાણી. દીક્ષાવિ. સં. ૧૯૮૪ ઉં. વ. ૬ અમદાવાદ, પંન્યાસપદવિ. સં. ૧૯૯૭ માગ. શુ. ૯ પાલીતાણી. વડીયીક્ષાવિ. સં. ૧૯૮૪ જે વ. ૫ અમદાવાદ, આચાર્યપદવિ. સં. ૨૦૦૭ મહા શુ. ૧૩ સુરત પૂ. ગુરૂદેવ આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ જેઓશ્રીના પુણ્યહસ્તે સં. ૨૦૦૮ ના મહા શુદિ ૬ ના શુભદિને પ્રાચીનતીર્થ શ્રીચંદ્રપ્રભાસપાટણના ભવ્યાતિભવ્ય “શ્રી ગજેન્દ્રપ્રસાદ”ની અભૂતપૂર્વ પ્રતિષ્ઠા થયાને પૂ. શાસનકટેકેદ્ધારક મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજે તૈયાર કરેલ ચિરસ્મરણીય શિલાલેખ, તે દૈવીપ્રસાદે આ પૂ. ગુરુદેવશ્રીની યશોગાથા સ્તવી રહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 558