Book Title: Shatrunjay Parvat Uperna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 5
________________ પ્રાચીનજૈનલેખસ‘ગ્રહ ( ૬ ) [ શત્રુંજ્ય પર્વત રસ ધજી, (ન'. ૬૮ તે ૬૯, ) વિ. સ. ૧૯૯૧-૯૨. ( ૪ ) રાણજી અને તેને પુત્ર પ્રતાપસિ ંધજી, (નં. ૬) વિ સ. ૧૯૧૦; અને ( ૬ ) પ્રતાપસિંધજી, વિ. સ. ૧૯૧૬ (નં. ૧૦૩ ). ( ૪ ) રિસ’ધજી, ( નં. ૧૧૧, ) વિ. સં. ૧૯૪૦, આ લેખામાં આપેલી હકીકત તથા બામ્બે ગૅઝેટીઅર ( Bombay Gazetteer ) પુ. ૮, પૃ. ૫૫૯ માં આપેલી નવાનગર અને પાલિ તાણાની હકીકત એ બંને મળતી આવે છે. ગૅઝેટીઅર પ્રમાણે જામ સતાજીના પુત્ર જામ જસેાજીએ ઇ. સ. ૧૬૦૮ થી ૧૬૨૪ સુધી રાજ્ય કર્યું. જસેજી તે જસવન્ત માનવા એ કણ નથી. સતાજી એ સત્રસાલ, જેનું સ. શત્રુશસ્ત્ર ( શત્રુઓને ખાણ તુલ્ય ) થાય છે તેનું ટુંકું રૂપ છે. ગાઢેલ વિષે આપણા જોવામાં આવે છે ( પૃ. ૬૦૪ ) કે ખન્દાજી ખીજાં પછી સવજી ખીજે થયે!. લેખમાં સાથે વણુ વેલા આ બે છે, કારણ કે સવજીને ઇ. સ. ૧૭૬૬ ની પહેલાં પાંચ જમાના આગળ મૂકયા છે. લેખમાં બીજા વધુ વેલા માણુસાને ગઝેટીઅરમાં ઉનડજી ઈ સ. ૧૭૬૬-૧૮૨૦, મન્દાજી ચેાથે, ૧૮૨૦ -૧૮૪૦. નેધણુજી ચેાથેા, ઇ. સ. ૧૮૪૦–૧૮૬૦. પ્રતાપસિ ં૭, ૧૮૬૦, સૂરસિ’જી, ૧૮૬૦ થી ચાલુ. જો કે પાલીતાણા રાજ્ય કાઠીયાવાડના બીજા રાજાને ખાણી આપે છે છતાં પણ નં. ૯૬ માં નેણુજીને રાજરાજેશ્વર તથા મહારાજાધિરાજ કહેલા છે. વળી, ગૅઝેટીઅરમાં કહ્યા પ્રમાણે, ઠાકુર નેણુજીને એટલી બધી આવક નહેાતી; તેના વારસાને પાંચ લાખની આવક હતી; કારણ કે જ્યારે પ્રતાપસિધજીએ એ રાજ્ય પાતાના તાબામાં લીધું ત્યાંસુધી અમદાવાદના નગરશેઠે વખતચંદે ઇ. સ. ૧૮૨૧-૧૮૩૧ સુધી તેની જાગીર રાખી હતી. અમદાવાદ, મુંબઈ અને ખીજા મેટા શહેરાના દાતાઓએ અંગ્રેજ સરકારનું નામ આપ્યું નથી. પણ હરષદ અર્ હરખચંદ જે દમણુંદર અગર દમણના હતા તેણે નં. ૪૫, વિ. સ. ૧૮૬૦ ના લેખમાં એમ કહેલું છે કે फिरंगीजातिपुरतकालबाद साहि એટલે કે પોતુ. ગાલના રાજાએ તેને માન આપ્યુ હતુ. આની સાથે સરખાવતાં અમદાવાદના નગરશેઠની કૃતઘ્નતા જણાઈ આવે છે. ' 2 બીજી ઉપયાગી બાબત એ છે કે આ લેખામાં જૈનસ પ્રદાએ જેવા કે ખરતર, તપા, માંચલ અને સાગર આદિ ગચ્છે વિષેની ઘણીજ માહિતી આપી છે. Jain Education International ૪૧૪ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 67