Book Title: Shatrunjay Parvat Uperna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 3
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૪) [ શત્રુંજય પર્વત મહિમુદ, (૨) મદાફર, અને (૩) બાહદર. અને તેમાં કહેવું છે કે મદાફર વિક્રમ સંવત્ ૧૫૮૭ માં જીવતા હતા, તથા (પં. ૨) તેને પ્રધાન પાન (ખાન) મઝાદવાન અગર મઝાદક (પં. ૨૬ ) હતા. તેમાં વળી (પં. ૮–૧૦) ચિત્રફૂટના ચાર રાજાઓનાં નામ પણ આપ્યાં છે—(૧) કુંભરાજ, (૨) રાજમલ્લ, (૩) સંગ્રામસિંહ, અને (૪) રત્નસિંહ. તેમાંને છેલ્લે રાજા સં. ૧૫૮૭ માં રાજય કરતે હતો (પં. ૨૩ ). કર્મસિંહ અગર કર્મરાજ જેણે (પં. ૨૭) પુંડરીક પર્વતના દેવાલયને સપ્તમ ઉદ્ધાર કર્યો અને તેને પુનઃ બંધાવ્યું છે, તેને મુખ્ય પ્રધાન હતા. વિશેષમાં (પં. ૨૬ ) એમ કહેવું છે કે તેણે સુલ્તાન બહાદુરની રજાથી એ કામ કર્યું હતું અને તેની પાસેથી તેણે એક “સ્ફરન્માન એટલે કે ફરમાન મેળવ્યું હતું. મંત્રી રવ ( રવા ) નરસિંહક જે ઘણું કરી જૈન હતો અને જે સુલ્તાન બહાદુરના મુખ્ય મંત્રીની નોકરીમાં હતા તેણે બાદશાહ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો હતો. છે ગુજરાતના રાજયકર્તાઓની યાદિ વિષે જાણવું જોઈએ કે સુલ્તાન બહાદુરના બે ભાઈ સુતાન સિકંદર અને મહમૂદ, જેમણે સુલ્તાન મુઝફર બીજા પછી થોડાં થોડાં વર્ષ રાજય કર્યું, તેમનાં નામ કાઢી નાંખવામાં આવ્યાં છે. ખાન મઝાદ અગર મઝાદક જેને આપણે લેખમાં સં. ૧૫૮૭ માં બહાદુરનો વજીર કહે છે તે હું ઓળખી શકતો નથી. મિરાતી-સિકંદરી ના પ્રમાણે ઈ. સ. ૧૫૨ ૬ માં તાજખાન ઉપર એ કાબ એનાયત કર્યો હતે. વળી, ટૅડ ( Tod) ને રાજસ્થાનમાં કર્મરાજ અગર કર્મસિંહનું * આ કથન ભૂલ ભરેલું છે લેખમાં કાંઈ તેની વિમાનતા બતાવી નથી પરંતુ બહાદુરશાહ, તેની ગાદીએ બેઠો હતો એ સૂચવવાને માટે શ્રીમવાર થતા એમ લખવામાં આવ્યું છે.–સચાહક. + ડે. બુરહર “ મંત્રી વાદ્ય સંકઃ ” ( પદ્ય ૨૭ ) એ વાક્યમાં મુંઝાણું છે અને નરસિંહ એ રાખ્યનું વિશેષ માની એકલા રવાનેજ મંત્રી લખે છે. પરંતુ એ ભૂલ છે. રવી (ચા રવીરાજ ) અને નરસિંહ બને મઝાદખાનના અમાત્ય હતા. જુઓ, મહારો ગુંથતી વિંધ.-સંગ્રાહક. , મઝાદખાન, બહાદુરનો વજીર નહિ પણ સેરઠનો સુ હતો. જુઓ ગુજરાતને અર્વાચીન ઈતિહાસ.” ( પૃ. ૪૭ )-સંચાહક. ( ૨ લોકલ મુહમેદન ડનેસ્ટીઝ ઓફ ગુજરાત-સરઈ. સી. બેલી ( Bayley , ૫ ૩૩૪, ૪૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 67