________________
DOB OBODEO SODOROSCOPEBOOOOOOEBOO2QWEDB00SD
સ્થાનકવાસી સંપ્રદાયમાંથી શ્રી બુટેરાયજી મહારાજ મુહપત્તિ છોડી સંવેગી મુનિ 8 8 બન્યાં. તેમની સાથે સ્થાનકવાસી સંપ્રદાયમાંથી ઠીક ઠીક સાધુ સંપ્રદાય આવ્યું. પણ આ રે
બધામાં તેમનામાંથી ગોદ્ધહન કરીને શ્રી મૂળચંદજી (મુકિતવિજયજી) મહારાજ ગણિપદ # ધારક થયા. બુટેરાયજી મ. ના સમુદાયમાં જે મુનિઓ દીક્ષિત થતાં તે બધાંને વડી દીક્ષા છે માટે તેમની પાસે મોકલવામાં આવતાં. તે કાળે તપાગચ્છમાં કોઈ આચાર્ય ન હતું. પંન્યાસ છે અને ગણિથી ઉપરની પદવી ન હતી.
KOSODE00EC OSODEO Ceonea OSC0E0080030000000-000020000000000200200801E0DE0020020020030080
- આ બધાં સંયોગો જોતાં એ કાળમાં ગોદ્વહન કરાવનારા મહાત્માઓ વિરલ હતાં. છે અને તેમની પાસે યોગદ્વહન કરવા એ કસોટીભરી પરિસ્થિતિ હતી. આ પરિસ્થિતિને જે પણ # કોઈએ વળાંક આપીને યોગદ્વહનની પ્રક્રિયાને સમાજમાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું હોય છે જ તે પ. પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી છે. તેમણે વિધિપૂર્વક ગદ્વહન કર્યું, અને ૨૦૦-૨૫૦ € વર્ષથી વિલુપ્ત થયેલી સૂરિમંત્ર-પંચપ્રસ્થાનની પ્રક્રિયાને ઉદ્ધરિત કરી. અને તેની પૂરી છે 8 આરાધના દ્વારા આ તપાગચ્છમાં આ કાળના ગોદ્વહન પૂર્વકના પ્રથમ આચાર્ય થયાં. તેનું 8 પરિણામ એ આવ્યું કે–ગોદ્વહન વિના પદગ્રહણની શરૂઆત અટકી ગઈ, અને જેઓના
સમુદાયમાં ગદ્વહન વિના પદગ્રહણ કરવાનો પ્રારંભ થયે હતા, તેઓ પણ આરાધનાપૂર્વક 8 યોગદ્વહન કરનારાં બન્યાં.
80900300600800300300000600300SO OSO OSO OSCOSO:090030030080030080090 090 09002009003090030 OSO OSOBY
| સરળ અને સુલભ શરૂ થયેલી પરિપાટીને બદલી આખાં શાસનને વિહિત કઠિનમાર્ગે છું વળાંક આવે, તે તેજસ્વી અને પ્રભાવક પુરુષ વિના બની શકે નહિ, માટે જ આ કાળના છે તેઓશ્રી પ્રથમ આચાર્ય, સૂરિસમ્રાટ કે સૂરિચક્રવતી, જે કહીએ તે ખરેખર એગ્ય હતાં.
આપણા પૂ. ચરિત્રનાયક, પૂ. પં. મણિવિજયજી મ., અને પૂ. આગદ્ધારક # સૂરિજીની ત્રિપુટી તે વખતે વ્યાખ્યાનકાર તરીકે પ્રસિદ્ધ હતી. માત્ર શ્લોક અને શ્લોકનો છે
અર્થ કહી આગળ ચલાવવાની પ્રણાલિકામાંથી આગળ વધી તેનું રહસ્ય, તાત્પર્ય, શાસ્ત્રકારની જે દીર્ઘદ્રષ્ટિ અને તુલનાના વર્ણનપૂર્વક વિવેચનવાળા વ્યાખ્યાનના પુરસ્કર્તા પ. પૂ. આચાર્યદેવ
હતાં. અષ્ટક, મૂર્તિપૂજા, ગણધરવાદ, ભગવતીસૂત્ર વગેરેના વ્યાખ્યાનો ગમે તેટલીવાર 8 સાંભળ્યા છતાં તેમના વ્યાખ્યાનમાંથી હંમેશા શ્રોતાઓને નવું જ જાણવાનું મળ્યું છે. 8 વિદ્વાન્ અને સામાન્ય શ્રાવક બન્ને રુચિકર – તેમનું વ્યાખ્યાન હતું. ટુંકમાં વિર્ભાગ્ય ૨ વ્યાખ્યાનની પ્રણાલિકા તેમ જ ગ્રંથ ઉપરના વિશિષ્ટ ચિંતનપૂર્વકના વિવરણની શિલીના
પુરસ્કર્તા આ કાળે જે કઈ હોય તો તે સૂરિચક્રચક્રવર્તી હતાં.
oecoeco0060de0e0030060080060080::0800e0de000006008009006C0E0080000*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org