________________
૧૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अब्रवीदग्रजो वत्स, तवैवार्थोऽस्तु चितितः । अस्मिन्नर्थ विषादः किं, विधीयते मयानुज ! ॥ गच्छ गच्छ मनःस्वच्छा-गच्छ प्राप्य समीहितं। इत्युक्तः स ततोऽचाली-दलीकवचनोज्झितः ॥ स यावद्गतवांस्तत्र, तावत्तस्य प्रचारतः । फुफुत्कारं प्रकुर्वाणो, विनिर्ययौ भुजंगमः ।३०। वीक्ष्य सन्मुखमायांतं, प्रकोपारुणलोचनं । स जांगुलिकवत्पावें, समेत्य तनखेलयत् ।३१। हृद्यसद्यस्कविद्यायाः, प्रयोगात्तं भुजंगमं । तस्य खेलयतस्तुष्टो-ऽसुरोभवत्तदाश्रितः ।३२। नागतल्पसमन्वीतां, शय्यां च वल्लकों वरां । विष्टरं पादपीठं च, चोवराभरणानि च ।३३। विद्यां निलयकों च, प्रभूतबलरक्षिकां । ददौ तस्मै कुमाराया-सुरः स्वकीयरक्षिकां ।३४। दृष्ट्वा नागगुहातोऽपि, तं विद्याभरणैर्युतं । सर्वेऽपि चितवा ग्रस्ता, अभूवन् खेचरात्मजाः ॥
અરે, આ જ્યાં જાય છે ત્યાંથી લાભ મેળવીને આવે છે, પરંતુ આનું જીવન છે તે અવશ્ય મરણ થવાનું જ છે. લોકોમાં કહેવાય છે કે “દેવ-દેવીઓ, વ્યંતરો-અસુરે તેમની આરાધના કરવાથી તે બધા પ્રસન્ન થાય છે પરંતુ નાગકુમારના દેવ ક્યારે પણ પ્રસન્ન થતા નથી. સર્વે છ કરતાં ના ગે વધારે કેલી હોય છે, તેથી આને નાગની ગુફામાં લઈ જ બરાબર છે.” આ પ્રમાણે વિચારી વિદ્યાધરપુત્રો સરલ પ્રદ્યુમ્નને નાગગુફા તરફ લઈ ગયા. વજ મુખે કહ્યું : જે કોઈ આ ગુફામાં પ્રવેશ કરીને બહાર આવે તેને ઈષ્ટફલની સિદ્ધિ થાય છે. તેથી તમે બધા અહીં રહા, હું ત્યાં જઈને આવું છું.” ત્યારે પ્રધુને કહ્યું : “ભાઈ, જો તમને ખેદ ના હોય तो हुँ ?' भुणे ४यु : 'वत्स, सेम मे ॥ भाट १ , तुंत. ही मने ता३' ઈષ્ટ મેળવીને આવ.” મોટાભાઈની અનુમતિ લઈને સરલસ્વભાવી પ્રદ્યુમ્ન જેવો ગુફામાં પ્રવેશ કર્યો કે ફૂફાડા મારતો ભયંકર નાગ તેની સામે આવીને ઊભો રહ્યો. કે ધાતુર નાગને જોઈને પ્રદ્યુન જાંગુલિક (મદારી) ની જેમ તેને ખેલાવવા લાગ્યો. સારી રીતે ખેલાવવાથી અને વિદ્યાના પ્રયોગથી નાગ અસુર સંતુષ્ટ થઈ ગયો. પ્રસન્ન થયેલ નાગદેવે નાગશચ્યા. શ્રેષ્ઠ વીણા, સિંહાસન, પાદપીઠવસ્ત્ર, આભૂષણે, આવાસ બનાવવાવાળી વિદ્યા તેમજ શત્રુ સામે પોતાનું રક્ષણ કરવાવાળી વિદ્યા પ્રદ્યુમ્નને આપી. નાગગુફામાંથી વિદ્યા અને અલંકારથી અલંકૃત પ્રદ્યુમ્નને
આવતો જોઈને વિદ્યાધર કુમારે ચિંતાતુર બની ગયા. स्नानं विना न शोभते, भूषणानि नृणां तनौ । देवताधिष्टितां वापी-मेवं तमनयन् खगाः ॥ तां तं नोत्वावदद्वज्र-मुखो वज्रकठोरहृत् । अस्यां यः स्नाति निःशंकं, स स्यात्स्वरुपभाग्विभुः ।। तेनोक्तमेवमाकर्ण्य, प्रद्युम्नः साहसान्वितः । सहोदरानपृष्ट्वैव, झंपापातं प्रदत्तवान् ।३८। तत्र तेन गतेनांमः, सर्वमप्य वगाहितं । तदा तस्या अधिष्ठाता, सुरः प्रादुरभूद्रुषा ।३९। तेनोचे प्रकटो भूय, रे पापिस्त्वं न वेत्सि किं । देवाश देव्य एवात्र, क्रीडां कुर्वति नापरे ।४०। ततः कथं त्वया दुष्ट, ममापूतं कृतं जलं । याहि पुरस्तान्मे प्राणा-नन्यथा त्यक्षसि स्वयं ॥ क्षणिका हि मनुष्याणां, प्राणा भवंति विग्रहे । वराक त्वमतो गच्छ, मा स्वच्छांभोऽपवित्रय ॥ धैर्यवान् मदनः प्रोचे, दूरतः किं प्रजल्पसि । यदि त्वं वर्तसे शूरो, धीरो वीरो रणं कुरु ।४३।