________________
૬૫. શ્રી નેમિચંદ્રસૂરિ (બીજા)
આચાર્યપદ સં. ૧૭૫૦ ૬૬. શ્રી કનકચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૭૯૬ ૬૭, શ્રી શિવચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૮૧૦ ૬૮. શ્રી ભાનુચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૮૨૩ ૬૯. શ્રી વિવેકચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૮૩૭ ૭૦, શ્રી લબ્ધિચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૮૫૪ ૭૧, શ્રી હર્ષચંદ્રસૂરિ
આચાર્યપદ સં. ૧૮૮૩. તેઓશ્રી સમર્થ વિદ્વાન અને કવિ હતા. પ્રસિદ્ધ અધ્યાત્મયોગી શ્રી ચિદાનંદજી મહારાજના પરમ મિત્ર આ સૂરિજી બંગાળના પ્રસિદ્ધ જગતશેઠના પરિવારના ગુરુ હતા. શ્રી હર્ષચંદ્રસૂરિના સંવેગી શિષ્ય શ્રી કુશલચંદ્ર ગણિએ પાર્થચંદ્રગચ્છમાં સંવેગી પરંપરા પુનર્જીવિત કરી.
૭૨. શ્રી હેમચંદ્રસૂરિ (બીજા)
આચાર્યપદ સં. ૧૯૧૫. સં. ૧૯૩૯માં વીરમગામમાં એક અંગ્રેજ અમલદારને તળાવ પર પક્ષીઓનો શિકાર કરતા અટકાવેલો. છંછેડાયેલા અમલદારે ખૂનનો પ્રયાસ કરવાનો ખોટો આરોપ મૂકીને તેમને કોર્ટમાં ઘસડડ્યા. પણ અંગ્રેજ ન્યાયાધીશે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા. આ મુકદ્દમાએ સમગ્ર હિંદમાં ભારે ચકચાર જગાવેલી. તે સમયના પ્રસિદ્ધ અખબારોએ જૈનોની જીવદયાની ભાવનાની નોંધ લઈ, અંગ્રેજોની
જોહુકમીની કડક ટીકા કરી હતી. ૭૩. શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ
સં. ૧૯૩૭માં શ્રી કુશલચંદ્રજી ગણિની નિશ્રામાં
ક્રિયોદ્ધાર કર્યો. આચાર્યપદ સં. ૧૯૬૭. ૭૪. શ્રી સાગરચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૯૯૩
ન નીતિ માર્ગની આવકથd) આજકાલ લોકોનું વર્તન બહુધા લોકલાજ તથા યશકીર્તિના ખાલી થાલોને બહુ અનુસરે છે અને તેથી જ ઘર્મને યોગ્ય થવાના આધારભૂત નીતિમાર્ગની તથા માર્થાનુસારી ગુણોની પ્રકૃતિની પ્રવૃતિવિદલામાં દેખાય છે. માટે આ વ્યવહાર ક્રિયાશુદ્ધિ સાથે તે પ્રવૃતિને પણ પુનટુજીવિત કરવાની તેટલી જ આવશ્યકતા છે.
- સંવિાપક્ષીથ ભિક્ષુ ભ્રાતૃચંદ્ર (પંથપ્રતિક્રમણ સૂત્રની પ્રસ્તાવનામાં)
સંઘસૌરભ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only