Book Title: Sangha Saurabh
Author(s): Bhuvanchandra
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
View full book text
________________
પૂ. મુનિ શ્રી પુન્યરત્નચંદ્રજી મ. જન્મ : સં. ૨૦૧૦, માગશર સુ. ૫,
તા. ૩૦-૧-૫૪, રૂણ-રાજસ્થાન. દીક્ષા : સં. ૨૦૪૨, જેઠ સુ. ૯, અમદાવાદ ગુરુ : ૫. પૂ. મુનિરાજશ્રી રામચંદ્રજી મ. પિતા : શ્રી ઉમેદમલજી જોહરીમલજી કટારિયા માતા : પિસ્તાદેવી
પૂ. મુનિ શ્રી ધર્મરત્નચંદ્રજી મ. જન્મ : તા. ૨૦-૩-૧૯૬૦, નળિયા-કચ્છ. દીક્ષા : સં. ૨૦૪૩, જેઠ સુ. ૧૧, ચેમ્બર. ગુરુ : પ. પૂ. મુનિરાજશ્રી મુક્તિચંદ્રજી મ.
પૂ. મુનિ શ્રી નંદીશચંદ્રજી મ. જન્મ : સં. ૨૦૩૦, જેઠ સુ. ૧૫,
તા. ૫-૬-૭૪, ટુન્ડા-કચ્છ. દીક્ષા : સં. ૨૦૬૧, પોષ વ. ૬,
તા. ૩૧-૧-૨૦૦૫ ટુન્ડા-કચ્છ. ગુરુ : ૫. પૂ. મુનિરાજશ્રી ભુવનચંદ્રજી મ. પિતા : શ્રી દામજી મોરારજી ગોગરી માતા : ઝવેરબાઈ
પૂ. યતિ શ્રી પદ્મયશચંદ્રજી મ. જન્મ : સં. ૨૦૦૭, કા. વદ ૧૦, મોટીખાખર દીક્ષા : સં. ૨૦૨૮, માગશર સુ. ૩, મુંબઈ. ગુરુ : શ્રી પૂર્ણયશચંદ્રજી મ. પિતા : શા. લીલાધર ખેતશી વોરા માતા: રતનબાઈ
30
For Private & Personal Use Only
www.jainelibraryorg

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176