Book Title: Sangha Saurabh
Author(s): Bhuvanchandra
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch

View full book text
Previous | Next

Page 167
________________ પૂ. સાધ્વી શ્રી વિરતિરસાશ્રીજી જન્મ : સં. ૨૦૧૬, પો.સુ. ૧, તા. ૩૦/૧૨/૫૯, કાંડાગરા(કચ્છ) દીક્ષા : સં. ૨૦૪૧, વૈ.સુ. ૫, કાંડાગરા(કચ્છ) ગુરુ :પૂ. સા. શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મ. પિતા : શ્રી દામજીભાઈ ડુંગરશી છેડા માતા : પાનબાઈ પૂ. સાધ્વી શ્રી ૐકારશ્રીજી જન્મ : સં. ૧૯૯૦ નાગલપુર (કચ્છ) દીક્ષા : સં. ૨૦૦૬, ફાગણ સુદ ૯ ગુરુ :પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મ. પિતા : શ્રી પૂંજાભાઈ ગોશર દેઢિયા માતા : લાખણીબેન પૂ. સાધ્વી શ્રી પુનિતકલાશ્રીજી જન્મ : સં. ૨૦૦૯, જેઠ સુદ ૯, મેરાઉ દીક્ષા : સં. ૨૦૧૬, વૈશાખ સુદ ૫, મોટીખાખર ગુરુ : પૂ. સા. શ્રી ૐકારશ્રીજી મ. પિતા : શ્રી દેવજી રાયશી ફરિયા માતા : કેશરબેન - પૂ. સાધ્વી શ્રી ભવ્યાનંદશ્રીજી જન્મ : તા. ૯/૬/૬૦, મેરાઉ (કચ્છ) દીક્ષા : તા. ૧૮/૧/૭૧, પો.વ.૬, નાનીતુંબડી ગુરુ : પૂ. સા. શ્રી ૐકારશ્રીજી મ. પિતા : શ્રી દેવશી રાયશી ફરિયા માતા : કેશરબેન પૂ. સાધ્વી શ્રી સંયમરસાશ્રીજી જન્મ : તા. ૨૦/૨/૬૬, મોટીખાખર (કચ્છ) દીક્ષા : તા. ૧૮/૧૨/૮૪, ચેમ્બર ગુરુ : પૂ. સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ. પિતા : શ્રી લાલજી સુરજી છાડવા માતા : જવેરબેન પૂ. સાધ્વી શ્રી શાસનરસાશ્રીજી જન્મ : તા. ૫/૮/૧૯૬૪, પાલિતાણા દીક્ષા : તા. ૧૯/પ/૧૯૮૬, વિક્રોલી (મુંબઈ) ગુરુ : પૂ. સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ. પિતા : શ્રી રતિલાલ સંઘવી માતા : જશીબેન 32 in dodation international For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176