________________
સંવશ્કરી પ્રતિક્રમણ
૨૭
છે તે તે અવયવાને જીવ જંતુથી રહિત કરવા તે તે અંગેાની પ્રમાર્જના કરવાની છે. આ પડિલેહણા ૫૦, ખેાલ ખેાલીને કરવાની હાય છે. એમાં પ્રથમ મુહપત્તીની પડિલેહણા અને પછી તે મુહપત્તીથી શરીરની પડિલેહણા કરવાની છે. મને લાગે છે કે આ ખેાલ સે કડે પાંચ ટકાનૈય આવડતા નહિં હાય, આવડતા હશે તે! તે પૂરા ખેાલતાએ નહીં હેાય. પણ ૫૦ ખેાલ ન આવડતા હાય તા પણ વગર ખાલે પણ મેાટા ભાગના વને મુહપત્તીનું પડિલેહણ કેમ કરવું તે પણ શુદ્ધ આવડતું નથી એ હકીકત છે. કારણ કે મોટા ભાગે મુહપત્તીને વાપરવાના વખત બાર મહિને એકજ વાર આવતા હાય છે. પછી ભાઈસાહેબ કાઈની પાસે પહેલેથી શીખ્યા તા હેાય જ શાના ? એવા પણ ભાવિકા આવે છે કે જે મુહુપત્તીનું પડિલેહણ જ કરતા નથી, તેા કેટલાક ક" ન કર્યા જેવુ" કરે છે. કેટલાક અડધી ખેાલીને વાળી દે છે. આમ મુહપત્તીની પડિલેહણા જાત જાત અને ભાત ભાતની રીતે થતી જોવા મળે છે. પણ તેથી અવિધિ થાય છે, દોષ લાગે છે અને તેના મૂલ ઉદ્દેશ જળવાતા નથી. આ બાબત માટે સાચી બાબત એ છે કે પ્રત્યેક જૈને પડિલેહણા અગાઉથી જાણકાર પાસેથી શીખી લેવી જોઈએ અને એ જ સર્વાંત્તમ માર્ગો છે.
આ માટે ચિત્રો નં. ૧૦ થી ૨૨ જુએ અને તે ઉપરથી શીખી લે.
‘સુગુરુ વાંદણાં ’ કેમ કરવાં ? તે અંગે નીચેની ટૂંકી હકીકત ધ્યાનમાં બરાબર લેા.
ચિત્રો (નં. ૨૩ થી ૩૦ જુઓ ) જુએ
સૂચના:-ચરવલાવાળા હાય અને ઊભા ઊભા ક્રિયા કરતા હાય તેને ઉભડક બેસી કરવુ અને ખેઠા બેઠા જે કરતા હેાય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org