________________
NEXT
સંવચ્છરી પ્રતિક્રમણ કfી કાળા 3ી )
નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમો આયરિયાણં, નમે ઉવક્ઝાયાણું, નમે લોએ સવ્વસાહૂણ, એસે પંચ નમુક્કારે, સવ્વપાવપણુણે, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ,
અહીંઆ કાઉસ્સગ્ગ, થેય સાંભળીને પારવાને હેવાથી જે વ્યક્તિને “સ્નાતસ્યા–ની સ્તુતિ બલવાની હોય તે પારે. બાકીના કોઈએ પારવો નહીં. થેય બેલનાર વ્યક્તિ નીચે મુજબ “નમેહંત બેલી, બે હાથ જોડી થેય બોલે. અને બીજા કાને સાંભળે. તે સાંભળ્યા બાદ સહુએ પાર.
નમેહંત સૂત્ર
(પંચ પરમેષ્ઠિને નમસ્કારરૂપ) નમહંતસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુલ્ય:
સ્નાતસ્યાની પ્રથમ સ્તુતિ (શ્રી મહાવીર સ્તુતિ)
(શાર્દૂલવિક્રીડિત) સ્નાતસ્યાપ્રતિમસ્ય મેશિખરે, શય્યા વિઃ શિવે, રૂપાલેકનવિસ્મયાહતરસ–બ્રાંત્યા ભ્રમરચક્ષુષા;
૮. કઈ પણ શેયજેડા (સ્તુતિ-ચતુષ્ક)–માં સામાન્ય રીતે એવો નિયમ નકકી થયેલ છે કે પહેલી સ્તુતિ કઈ પણ એક તીર્થકરને કે કઈ એક વસ્તુને ઉદ્દેશીને રચવામાં આવે છે. બીજી
સ્તુતિ એકથી અનેક તીર્થકરને કે એકથી અનેક વસ્તુઓને ઉદ્દેશીને હોય છે. ત્રીજી સ્તુતિ શ્રુતજ્ઞાનને લગતી હોય છે. અને એથી સમ્યગ્રષ્ટિ દેવ દેવીને લગતી હોય છે. બહુધા આ નિયમનું પાલન થતું આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org