________________
G • વિધિ સહિત ) પ્રતિક્રમણ, વિનય, વેચાવચ્ચ ન કીધાં. અને જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમાથું હેય.
એ ચિહું પ્રકાર માંહે અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહી સૂક્ષ્મ-આદર જાણતા અજાણતાં હુએ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૨૦૦
સૂચના:–આ અતિચાર પૂરા થતાં વડીલ શ્રાવક અને અન્ય સહુ મસ્તક નમાવીને રહે, વડીલ નીચેને પાઠ જે બોલે તે સાંભળે અને અન્તમાં સહુ “મિચ્છામિ દુક્કડ' આપે.
એવંકારે શ્રાવકતણે ધીમે શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત એક ચાવીશ અતિચારપ્પાહી, અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાં સૂક્ષ્મ-આદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિહુ મને-વચને કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડ, પછી વડીલ શ્રાવક “સબૂસ્સવિ” સૂત્ર બોલે—
સવ્યસ્સવિ સૂત્ર સવ્યસ્સવિ, વસિઅ, દુચ્ચિતિ, દુર્ભાસિઅ, દુચિઅિ ઇચછાકારેણ સાદિસહ ભગવન! “ઇચ્છતસ્સ મિચ્છા મિ દુક્કડ,
પછી ઊભા ઊભા જ નીચે મુજબ વડીલ પ્રતિ વિનંતિ કરે—
ઈચછકારી ભગવન ! પસાચ કરી સંવછરી તપ પ્રસાદ કરશેજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org