________________
સંઘચ્છરીપ્રતિક્રમણ
ચાલીસ લાગસ્સના કાઉસ્સગ્ગ અંગે
સૂચના:——હવે સહુના જાણીતા અને પ્રતિક્રમણમાં જેની રાહ જોવાતી હાય છે તે ૪૦ લેાગરસને કાઉસ્સગ્ગ આવી રહ્યો છે. એટલે પેશાબ કરવા જવું હેાય તેમણે તે ક્રિયા પતાવી દેવી. કાઉસ્સગ્ગની વચ્ચે જવાય નહીં અને બીજાના આડું ઉતરાય નહિ માટે સહુએ સ્વસ્થ બની જવું. છીંકના પૂરા ઉપયાગ રાખવા. જેની શક્તિ હેાય તે આ મહાન કાઉસ્સગ્ગને ઊભા ઊભા જ કરે, ન શક્તિ હેાય તે ખેડા ખેડા કરે. હાલ્યા–ચાલ્યા સિવાય, હેાઠ ફફડાવ્યા સિવાય, આડું અવળુ જોયા વિના ટટ્ટાર બેસી, એકાગ્રચિત્ત રાખી કાઉસ્સગ્ગ કરવાના હેાય છે. આ મહાન ગંભીર ક્રિયા છે. ખરી રીતે લેગસ્સ કે નવકારના અર્થ શિખી લેવાય તા કાઉસ્સગ્ગ કરતાં અનેરા
આનંદ પ્રાપ્ત થાય.
હવે કાઉસ્સગ્ગ એવી ચીજ છે કે તે ખરી રીતે તેા ઊભા ઊભા જ કરવાથી તેનું યથાર્થ ફળ મળે છે. તા ચરવળા સાથે ઊભા થઈ જવું. બે પગનાં તળીયાં નજીક રાખવાં. બન્ને વચ્ચે આંગળા પાસે ચાર આંગળ અને એડી પાસે તેથી જરાક આછુ... . અંતર રાખી ઊભા રહેવાનુ છે, ચરવળે! ડાબા હાથમાં દાંડી આગળ અને દશીના ગુચ્છા પાછળ રહે એ રીતે રાખવા અને મુહપત્તી જમણા હાથમાં બન્ને હાથેા જધાની લગભગ રાખવા, દષ્ટિ સ્થાપનાચાર્યજી હું નાસિકાગ્ર પર રાખવી. ( જુઆ ચિત્ર અને કાઉસ્સગની સમજણુ આપતું લખાણ. )
YZ7AAT
કાઉસ્સગ્ગ ગણત્રી વેઢાથી કરી ન શકાય. માટે નવપાંખડીના કમલાકારવાળું નવપદજીનું નવ ખાનાનું યંત્ર હૃદયકમળમાં કલ્પવું, એક એક ખાને એક એક નવકાર ગણવા. ચાર વખત ગણવાથી ૩૬ થાય, ઉપર ગણી આપે એટલે ૪૦ ગણાય જાય.
ચાર
202
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org