________________
કરી
. (૪૭૩)
CHવચ્છરી પ્રતિક્રમણ
મુહપત્તીનું બેલ સાથે ક્રમશ: પડિલેહણ કેમ કરવું તે. (૧) પ્રથમ ઉભડક બેસો, બે હાથ બે પગની વચ્ચે રાખે પછી
મુહપતીની ઘડીને પૂરી ઉકેલી નાંખો, ઊભી રાખે, અસલી ધાર ઉપર રહેવી જોઈએ. આ ધારના બંને છેડાને બે હાથની આંગળીઓથી પકડી રાખે પછી, દ્રષ્ટિ પડિલેહણું કરે એટલે મુહપત્તી તરફ નજર નાંખે, સૂક્ષ્મ જતુ કઈ છે કે નહિં તે જોઈલે, હોય તો ઉપગ પૂર્વક બાજુમાં મૂકે, આ મુહપત્તી ઉપર નજર કરે ત્યારે મનમાં નીચેના કાળા અક્ષરથી છાપેલા શબ્દો બોલે.
“સૂત્ર શબ્દ બેલ્યાની સાથે મુહપત્તીની એક બાજુની પડિલેહણું થઈ ગઈ. (૨) હવે મુહપત્તિીની બીજી બાજુઓની પડિલેહણું કરવાની છે એટલે
મુહપત્તીના પડને ફેરવીને ડાબા હાથે પકડેલા છેડાને જમણું હાથમાં પકડે અને જમણે હાથે પકડાયેલ છેડા ડાબા હાથે પકડો અને મુહપત્તી સામે નજર રાખી મનમાં–
અથ તત્ત્વ કરી સદ્દહું શબ્દોને બોલે
(આ વખતે મુહપત્તી પોતાની સામે સવળી રહેશે) (૩) પછી મુહપત્તીના ડાબી બાજુના છેડાને જરા ઉંચે કરો અને
તે છેડાને ઉંચે નીચો કરવા દ્વારા ત્રણવાર ખંખેરે અને ખંખેરતાં સમ્યકત્વ મેહનીય મિશ્ર મેહનીયમિથ્યાત્વમેહનીય પરિહરુ (૪) પછી જમણા છેડાવાળો ભાગ ડાબા હાથ ઉપર મૂકે, અને ડાબા
હાથમાં રહેલા છેડાને જમણે હાથે પકડે એટલે નં. ૧ જેવી વખતે અવળી મુહપતી હતી તેવી સવળી થઈ જશે. પછી જમણે હાથ જરા ઉંચે કરી જમણા છેડાને ત્રણવાર ખંખેર અને ખંખેરતાં કામ રોગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ પરિહરુ, બેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org