________________
-:
જઝન
૫૦%DBADDIADIPLIDEA • વિધિ સહિત )
રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું, (૧૭) પછી મુહપત્તીને છાતી ઉપર લાવી, વચ્ચે અને બંને બાજુએ
ત્રણ વાર પ્રમાર્જના કરે અને બેલે કે
માયાશલ્ય, નિયાણુશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરુ, (૧૮) હવે મુહપત્તીથી જમણું ખભાને પ્રમાતાં બેલે કે
ધ, માન પરિહરુ, (૧૯) અને એ જ પ્રમાણે ડાબા ખભાને પ્રાર્થના કરતાં બેલો કે
માયા, લેભ પરિહરુ, (૨૦) પછી જમણા પગની જંધા અને આજુબાજુના ભાગ ઉપર ચરવલાથી આજુબાજુએ પ્રમાર્જના કરતાં બેલે કે
પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા કરું, (૨૧) પછી ડાબા પગની જંઘા–પગ અને તેને આજુબાજુના ભાગની
પૂર્વોક્ત રીતે પ્રમાર્જના કરતાં બે કે
વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું, નોંધ : ૨૦-૨૧ નંબરની પડિલેહણા મુહપત્તીથી પણ કરવામાં આવે છે.
સાધ્વીજીની ૧૮ અને શ્રાવિકાઓની પંદર પડિલેહણું હોય છે. પૂ. મુનિરાજ સાથે પ્રતિક્રમણ થતું હોય ત્યારે મુનિરાજેને શ્રી સંઘ સહિત ખામવાનાં ચાર ખામણું
સૂચના:- આ પુસ્તકમાં આ “ખામણ આપવાની જરૂર ન હતી. પણ કયારેક નવદીક્ષિત મુનિરાજને શ્રી સંઘને પ્રતિક્રમણ કરાવાનું હોય ત્યારે તેઓને આની જરૂરિયાત અવશ્ય પડે છે તેથી અહીં આપ્યાં છે.
આ ખામણને વિધિ બીજી વખતના “વંદિત' સૂત્ર પછી સમાપ્તખામણું” ને વિધિ થયા બાદ તરતજ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org