________________
Gu_$pBOADDDDED : વિધિ સહિત) (૫) પછી જમણું હાથના છેડાને પકડી ડાબા હાથ ઉપર એવી રીતે
નાખે કે (જુઓ ચિત્ર નં.૪ ની નીચેનું) મુહપત્તી ડાબા હાથને ઢાંકી દે, પછી જમણું હાથથી મુહપત્તીને ડાબા હાથ ઉપરથી બહાર ખેંચે ને ડાબા હાથ બહાર કાઢે અને સાથે સાથે અડધી વાળેલી
મુહપત્તીના બે છેડાને બે હાથથી પકડી રાખે. (૬) પછી જમણે હાથની ટચલી અને અનામિકા વચ્ચે મુહપત્તીને
ભરા, ટચલી અંદરના ભાગે રહે, તેની જોડેની અનામિકા એ ઉપરના ભાગે રહે, અંગુઠો અંદરના ભાગે જ ટચલી આંગળીની બાજુમાં રહે અને બાકીની બે આંગળીઓ મધ્યમાં અને તર્જની ઉપરના ભાગે અનામિકાની બાજુમાં રહે. આ રીતે રહ્યા પછી આંગળીઓ દ્વારા મુહપત્તીની કરચલી પાડો એટલે ચાર
આંગળાના ત્રણ આંતરામાં મુહપત્તીને ભરાવે. ( ચિત્ર ૫). (૭) તે કર્યા બાદ ડાબા હાથની હથેલીને મુહપત્તિી ને સ્પર્શે એ રીતે
ત્રણ ટપે (એક આંગળીઓ ઉપર, બીજી હથેલી ઉપર અને ત્રીજી કાંડા ઉપર) કાંડા સુધી પોતાને તરફ લઈ જાવ, અને લઈ જતી વખતે ત્રણ ટપ્પા અનુક્રમે
સુદેવ, સુગુરુ, સુધમ આચરું, એમ બેલો. (૮) હવે ઉલટી રીતે એટલે કાંડાથી આંગળીઓના ટેરવા સુધી ત્રણ
ટએ પ્રમાર્જના કરતા હોય તે ભાવ વ્યક્ત કરવા માંપત્તી હાથને અડાડતા જવું અને પ્રથમની જેમ દરેક ટપે અનુક્રમે
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરુ, બેલિવું. (૯) તે પછી સુદેવ વખતે જેમ કર્યું હતું તે જ પ્રમાણે આંગળીઓથી કાંડાસુધી ત્રણ ટપે– જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું,
બેલો. (૧૦) તે પછી કુદેવ વખતે કર્યું હતું તે રીતે કાંડાથી આંગળીઓ
તરફ મુહપત્તી હાથને અડાડતાં જઈ ક્રમશઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org